Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for the ‘કરંટ ટોપિક’ Category

નમસ્કાર વાચક મિત્રો,
યુવારોજગાર તમારા માટે તમારી કેરિયર માટે તમારા સપનાંને સાકાર કરવા માટે લઈને આવ્યું છે યુ ટયુબ દ્વારા સચોટટ માર્ગદર્શન ના સાથે જનરલ નોલેજ અને કરંટ અફેયર્સ
આ વિડીયો તમે જોશો તો તલાટી બનવાનુંમ તમારું સપનું જરૂરથી સાકાર થશે, એક પણ દરેક વીડીઈઓ પૂરેપરો જોવું ચૂકશો નહીં

Read Full Post »

GPSSB Village Panchayat Secretary (Talati Cum Mantri) Recruitment 2020, તલાટી કમ મંત્રી ની જાહેરાત કઈ રીતે ભરશો? How to apply Talati Cum Mantri ?

Gujarat Panchayat Seva Pasandgi Mandal (GPSSB) has published an Advertisement for તલાટી કમ મંત્રી ની જાહેરાત કઈ રીતે ભરશો? How to apply Talati Cum Mantri ? eligible candidates are advised to refer to the official advertisement and apply for this post.

Job Details:
Posts:

  • Village Panchayat Secretary (Talati Cum Mantri)


Total No. of Posts:

  • 3437


GPSSB Talati cum Mantri Educational Qualification

  • A Candidate shall – (i) Have passed the Higher Secondary School (HSC) (12th Pass) Certificate Examination conducted by Secondary and/ or Higher Secondary Education Board or possess an equivalent qualification recognized by the Government; (ii) possess the basic knowledge of computer Application as prescribed in the Gujarat Civil Services Classification and Recruitment (General) Rules, 1967; (iii) possess adequate knowledge of Gujarati or Hindi or both. 
  • Please read Official Notification for Educational Qualification details.

Age Limit

  • A candidate shall not be less than 18 years and not be more than 36 years of age.

Read Also:
GSEB Vidyasahayak Bharti (Std 01 to 05 and Std 06 to 08) Gujarati Medium 2022


Application Fee

  • Candidates have to pay Rs. 100/- + Charges through challan at the computer-based post office. 


Selection Process: 

  • Candidates will be selected based on competitive written exam & computer proficiency test.


How to Apply ?: 

  • Interested Candidates may Apply Online Through the official Website.

Advertisement: Click Here

Notification: Click Here

Apply Online (Direct Link): Link – 1 | Link – 2 |  Link – 3

More details: Click Here


Read Full Post »

વાંચવા જેવું એક અમૂલ્ય પુસ્તક-‘કર્મયોગ’ લેખક – શ્રી નરેન્દ્ર મોદી

મિત્રો, દિવાળીની સાફ – સફાઈ કરતાં કરતાં, અચાનક જ એક અમૂલ્ય પુસ્તક હાથ લાધ્યું -કર્મયોગ. અને તમે જાણો છો તેના લેખક કોણ છે?
– આ પુસ્તક લખ્યું ત્યારે તેઓ ગુજરાતનાં મુખ્યમંત્રી હતા અને હાલ દેશના વડાપ્રધાન છે. જી, હા. આ પુસ્તક લોકલાડિલા આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ લખેલ છે. તેને આપ પુસ્તક કહો કે તેમનો સંદેશ, જે કહો તે પરંતુ છે હ્રદયને સ્પર્શી જાય તેવું. આપે ના વાંચ્યું હોય તો અહીં પ્રસ્તૃત છે તેના કેટલાંક પાનાં…..

Cover Page
Inside page

Page No.42-43
Page No.44-45
Page No.46-47
Page No.48-49
Page No.50-51
Page No.52-53
Page No.54-55

Read Full Post »

વૉન્ટેડ ઓલરાઉન્ડર એમ્પલોઈઝ મોંઘવારીએ માઝા મુકી છે, તેમાં ઓછું હોઈ તેમ હવે વરસાદે પણ માઝા મુકી છે. સામાન્ય પ્રજાનો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહી છે, અને તેમાં નૌકરી શોધતાં બેરોજગારોની મુશ્કેલીઓએ પણ માઝા મુકી છે. અત્યારે દરેક કંપની ને તૈયાર માણસો, સ્કીલ્ડથી ને આત્માવિશ્વાસથી ભરપુર ઉમેદવારો જોઈએ છે અને આપણી શિક્ષણ પધ્ધતિ આજે પણ માત્ર ને માત્ર પુસ્તક લક્ષી અભયાસની છે. પ્રેકટીકલ બનાવે અને સીધું કંપનીનું કામ-કાજ સંભાળે તેવું શિક્ષણ શિખવતી કેટલી શાળા-કોલેજો? માત્ર ડિગ્રીને આધારે મળતી નૌકરીઓના જમાના હવે ગયા. કોઈક જ કંપની કે સંસ્થાઓ રિક્રુન્ટ્મેન્ટમાં ફ્રેસરને માટે ચાન્સ આપે છે. આજકાલ દરેક જોબની એડમાં experience be must, Also apply freshers…લખેલું હોઈ પરંતુ આપણે જાણીએ છીએ કે તેમાં પણ પસંદગીતો અનુભવીની જ થવાની. જયાં તમે તેને એક તક જ નહીં આપો ત્યાં તે બિચારાનો અનુભવ નીલ જ રહેવાનો. આજનાં આ સ્પર્ધાત્મક યુગમાં નૌકરી મળ્યાં પછી પણ તેને ટકાવી રાખવી તે પણ એક માસ્ટર ડીગ્રીથી કમ વાત નથી. આજે દરેક ક્ષેત્રે ઑલરાઉન્ડરની ખપત છે. માટે નૌકરી મળ્યાં પછી પણ તેને ટકાવી રાખવા માટે સતત નવી ટેકનોલૉજી અને નવી કામ કરવાની દરેક ERP કે તમારી આવડતમાં સ્કીલ્ડનો સતત વધારો કે ઉપડેટ્શન કરતાં રહેવો પડે. કંપનીમાં કોઈ – કોઈને શિખવતું નથી. જાતે તૈયાર થવું પડે, અને તમને એક વિભાગમાંથી બીજા ડિપાર્ટમેન્ટમાં નાંખે તો તેના પણ માશ્ટર હોવ તે રીતે કામ કરવું પડે. નૌકરીના ક્ષેત્રમાં જે વ્યકિત MBA કર્યા વગર પણ ‘મને બધું જ આવડે’ ના મંત્રમાં પારંગત છે, તેને પ્રમૉશન, ઈન્ક્રીમેન્ટ અને સન્માન આ બધું જ મળે છે. બાકી…ઠેરના ઠેર!! આ લેખને વધુ વાંચવા “યુવારોજગાર” ઈ-પેપર જુઓ. ઈ-પેપર ડાઉનાલોડ કરવાં અહીં કલિક કરો….. Yuvarojagar-Edition-1-Aug-2014(1)

Read Full Post »

hindu-marriage

 

મિત્રો, લગ્નની સિઝન પુર બહાર ખીલી છે, અને તમે લોકો પણ તમારા સગાં – સબંધી કે ખુદના લગ્નમાં વ્યસ્ત હશો ત્યારે સમાજના એક સદસ્ય હોવાનાં ભાગ રૂપે કંઈક થોડું ઘણું આપણાં તરફથી યોગદાન દઈએ….અને મને વિશ્વાસ છે કે આટલુ તો તમે ચૌક્ક્સપણે કરી જ શકો…અને બીજા માટે પણ પ્રેરણદાયી બની શકો છો.

 

   – હમણાં જ અખબારમાં વાચ્યું કે ૧૩૬ વરઘોડીયાએ સ્વેચ્છાએ વરઘોડો કાઢવાનું મોકુફ રાખ્યું, આ મારા યુવા મિત્રોને સૌ પ્રથમ તો મારા સો- સો સલામ તેમને…. આવા ક્રાંતીકારી નિર્ણયો તો આજની યુવા પેઢી જ લઈ શકે છે, તેમાં કોઈ શક નથી, કેમકે વર્ષોથી રૂઢિ અને રિવાજના નામે ખોટાં ખર્ચા અને દેવા કરીને પણ ખાલી બીજાને બતાવી દેવાની હોડમાં આ પૈસાનુ પાણી કરતા રિવાજો બંધ કરવા જ જોઈએ અને તેના માટે પહેલ પણ કરવી પડે….આ રૂઢિઓને તોડવાની પહેલ કરનાર જ ખરેખર સાચો યુવા છે. તેના આ એક નિર્ણયથી પૈસો, (ફટાકડાં કે દારૂખાનું ફોડવાથી થતાં) આવાજનું પ્રદૂષણ, સમયનો બગાડ અને ટ્રાફિક જામની સર્જાતી હાડમારીથી બચાવી લીધા તો સો – સો સલામના હકદાર તો ખરા જ ને?!! તમે પણ ધારો તો આ કરી શકો છો. અને તેથી તમે અમને અને સમાજને ખરેખર ઉપયોગી બનશો. – લગ્નમાં થતા દેખા-દેખીનાં ખર્ચાઓથી દૂર રહો, અને ઘરમાં પણ અન્ય સભ્યોને સમજાવો અને સાદગીથી લગ્ન કરો. – સમુહલગ્નના હિમાયતી બનો અને સમુહલગ્નનું આયોજન કરો, તેનાથી સમય અને પૈસાનો બચાવ થાય જ છે, સાથે સાથે સમાનતા જળવાય છે અને તમારા સગાં સંબંધીઓને અલગ અલગ લગ્નમાં અલગ અલગ તારીખે ધંધા-નૌકરી ની રજા લેવી પડતી નથી કે નથી અલગ અલગ જગ્યાએ હાજરી આપવી પડતી. એકજ તારીખે, એક જ રજામાં, એક જ જગ્યાએ તે વ્યકિતી પોતાના બધા સંબંધીના લગ્ન એટેન્ડ કરી શકે છે, હાજરી આપી શકે છે. અને સૌથી અગત્યની વાત એ છે કે ગરીબ હોય કે અમીર, એક સમાન ખર્ચામાં એક જ મંડપ નીચે પરણી શકે છે. સમાજમાં એકતા વધે છે. – જમણવારમાં જમવાનો બગાડ કરશો નહીં અને જમવાનું વધે તેને નાંખી દેવાને બદલે ગરીબ અને જરૂરિયાત લોકોને આપો. કોઈકના મોં સુધી અન્નનો કોળિયો પહોંચે તેવું કરો..ઘણી સંસ્થાઓ આવું વદ્દ્યું ધટ્યું અન્ન લગ્ન સમારંભોમાંથી એઅકઠું કરીને ઝુંપડપટ્ટી જેવા વિસ્તારો માં પહોંચાડવાનું કાર્ય કરે છે તમે પણ તેમ કરી શકો છો. – કન્યા પક્ષ તરફથી મળતી ભેટ સોંગાદોથી દુર રહો. આ એક દહેજ જ છે…. એક યુવાના નાતે તમે આટલું તો કરી શકો જ છો…વૉટીંગ કરવામાં તમે રંગ રાખ્યો જ છે, આમાં પણ રાખશો…કુર્યાતે સદા મંગલમ…અસ્તુ.

તમારો આત્મા કહે છે કે તમારા કુંટુબ અને સમાજ માટે કંઈક કરવું જોઈએ તો, કરો કલિક અને વાંચો આ બે લેખો ;- https://pravinshrimali.wordpress.com/2009/04/07/જાગો-યુવા-જાગો-પગથિયું-૧

https://pravinshrimali.wordpress.com/2009/04/29/જાગો-યુવા-જાગો-પગથિયું-2

Read Full Post »

શું તમે તલાટી કમ મંત્રીની ઓનલાઈન અરજી કરી? Hurry up….Gujarat Talati Cum Mantri Recruitment 2014 & Bharti for 3012 Vacancies at http://ojas.guj.nic.in
Latest news for Gujarat Revenue Department will going to declared a new notification related to Gujarat Talati(Talathi) Cum Mantri Recruitment 2014 for filling up to approx 3012 posts on its official website at http://www.ojas.guj.nic.in or http://www.revenuedepartment.gujarat.gov.in so all eligible candidate Gujarat Mahesul Vibhag has invites to apply online application form on or before last date.
Gujarat state every year announced the mega recruitment and also all our country. And Gujarat is first rank for more and more recruitment state. all dear applicable job seeker please fill the online application and achieve the great opportunity to working with Gujarat Revenue Department.

Education Qualification : HSC (12th Pass)

Age : 18 to 28 years (As on 30-01-2014)

Online Application Duration :
16/01/2014, 4.00pm to 30/01/2014, 11.59pm.

Full Details of Vacancies:-
Total Number of posts: 3012 posts

Name of Posts: Ahmedabad: 125, Amreli: 114, Anand: 125, Banaskantha: 240, Bhavnagar: 160, Bharuch: 135, Dahod: 57, Dang: 6, Gandhinagar: 51, Jamnagar: 129, Junagadh: 163, Kheda: 161, Kachchh: 106, Mahesana: 117, Narmada: 52, Navsari: 90, Panchmahal: 139, Patan: 66, Porbandar: 36, Rajkot: 162, Surendranagar: 155, Sabarkantha: 154, Surat: 167, Tapi: 44, Vadodara: 199, Valsad: 59

How to apply:
Stating Online application filling form date: Update
Last Date of Online application filling form date: Update
Here, we will updates line very soon when officially announced, So all candidates who want get more details and updates about Application form, Call letter, Syllabus, Old Paper and exam result then touch with us.

Please Application Formwill be uploaded on OJAS website.

Click here: For Official notification

Click here: To Apply for Gujarat Talati(Talathi) Cum Mantri Recruitment 2014

Click here: To Download Call letter/admit card

Read Full Post »

77148_205684192961152_1091394658_a1511169_473724556066336_1340112967_n

My Dear All Indian,

Follow following message at Republic day,

Freedom in mind, Faith in words, Pride in our heart, Memories in our souls.      Let’s Salute the Nation on REPUBLIC DAY.

મારા વ્હાલા મિત્રો,

આ ૬૫માં પ્રજાસત્તાક દિન નિમિત્તે આપ સૌ ને એજ કહેવાનું કે તમારા જીવનના સૌના રોજિંદા કામમાંથી માત્ર ને માત્ર પાંચ મિનિટ પણ જો તમે દેશ માટે, તમારા સમાજ માટે, સામાજિક કાર્ય હેતુથી વાપરો તો તે જ છે આપણાં શહિદો અને સ્વાતંત્ર્યસૈનાનીઓ ની સાચી અંજલિ, તે આપણને સ્વતંત્રત્તાનો દરરજો આપી ગયા છે, તેના મૂલ્યોની અને વારસાની જાળવણી માટે તમારી અમૂલ્ય પાંચ મિનિટ આ દેશની પ્રગતિ અને વિકાસ માટેનું યોગદાન હશે. અને આ દેશની તાસીર અને તસ્વીર બદલવા માટે એક અબજ ઉપરની વસ્તી ધરાવતા હિન્દુસ્તાન માટે કાફી છે.

પ્રજાસત્તાક દિન નિમિત્તે સૌ ને દિલથી ખુબ ખુબ શુભેચ્છા… વન્દેમાતરમ …. જયહિન્દ…..

Read Full Post »

defaultसत्ता हांसिल करने के बाद “आम अदमी हुं” लोगोवाली टोपी उतर गई

अभी – अभी दिल्ही के शासन पर आनेवाली आम आदमी पार्टीने बडे बडे वादे और बडे बडे दर्शन आम प्रजाको बताये, पार्टि अदयक्ष अरविंद केजरीवाल दिल्ही तख्त पर बिराजमान होने वालेथी उसी दिन बहुतही आम बनके प्रदर्शन कीया, आम अदमी की तरह शपथ ग्रहण करने मेट्रो रेल और बस में आये,सरकार में आने से पहेले जो लोग सरकारी गाडीया या सरकारी मकान का उपयोग नहीं करने का एलान करते थे,  आज वोही लोग टोयटो जैसी सरकारी गाडीओ और आलीशान सरकारी बंगलो या फलेटमें रहेना चाहते है…7/6 और 7/7, भगवान दास रोड, नई दिल्ली। ईस भवन में रहेना चाहते है, केजरीवाल। ईसमे एक फलेट में वॉ और दूसरामें “आप”का उनका कैंप कार्यालय होगा। समाचार जंगल में आग की तरह फैला। लोगों को लगता था कि केजरीवाल साधारण ‘क्वार्टर’ में रहेंगे, दिल्ली के आम आदमी की तरह। पर यह तो आलीशान फ्लैट था! लाखों रुपये महीने के किराये वाला। बेचने चलो, तो करोड़ों मिल जाएं। कीमत और रहन-सहन के हिसाब से आम आदमी के सपनों से भी कोसों दूर है,कई सवाल अनुत्तरित रह गए।. अभी सुना है के “में आम अदमी हुं” लोगोवाली टोपी उतारने का आदेशहो गया, अब देखते है के आम आदमी के नाम पे कया कया उतरता हैतो कया हुआ तेरा वादा…वॉ कसम…वॉ ईरादे…कया हुआ?!!हाथी के दांत दिखाने के और चबाने के अलग अलग होते है वॉ कहावत शायद “आप” अभीसे सार्थक कर रहा है – तो सोच लो पांच साल में कया होगा!!!?? नाम बडे दर्शन छोटे?? और कया?…

 

Read Full Post »

         ભાગ-૨ ; મોબાઈલ,સોશિયલ નેટ અને મિડીયા ની ક્રાંતિ – ઉત્ત્ક્રાંતિ ની શું ૨૦૧૪ની ચૂંટણી પર પડશે અસર?                        

   Mobile Mobile1

આ લખાય રહ્યું છે ત્યારે ઈ.સ. ૨૦૧૪ના નવા વર્ષના આગમનની ઘડીઓ ગણાય રહી છે અને ભારતમાં પણ દિલ્હીના રાજયના તખ્ત પર એક નવી જ પા પા પગલી ભરતી પાર્ટી ઉભરીને આવી અને તેના તખ્ત પર આમ આદમી પહેલી વાર બિરાજમાન થાય તે ૨૦૧૪ની નવી દિલ્હીના શાસન સમયમાં ક્રાંતિકારી પગલાંનું આગમન જ કહેવાય. તો હવે પછીની ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં પણ કંઈક ક્રાંતિકારી બદલાવ આવે તો કંઈ નવાઈ નહીં. અને તેમાં આજની જે નવી આધુનિક ટેકનોલોજી છે, તેનો પ્રચાર અને પ્રસાર કરવામાં ખુબ જ અગત્યનો ભાગ ભજવશે – તેમાં શંકાને કોઈ સ્થાન નથી. તેમાં પણ સોશિયલ નેટવર્ક તો લાગે છે કે કમાલ કરશે.

                           સોશિયલ મિડીયામાં રહેવા માટે આજકાલ અંગુઠા છાપ નેતા પણ facebook પર એકાઉન્ટ ધરાવતા થઈ ગયા છે, એટલું જ નહીં પરંતુ  પોતાના પેજ અને વેબ આકર્ષક બનાવવા માટે સ્પેશ્યલ વેબ ડિઝાઈનર કે સોફટેવેર નિષ્ણાંતની ભરતી કરીને પોતાને ત્યાં નૌકરીએ રાખતાં થયા છે, અરે ભાઈ ભાષણની સ્ક્રીપ્ટ તૈયાર કરવા માટે સ્પેશ્યલ પીએ કે સેક્રેટરી જોઈએ તો પોતાના વેબ પેઈઝ કે સાઈટ ડેવલોપ કરવા સૉફ્ટવેર ઈન્જીનીયરતો રખનાં બનતાં હૈ!!

                    હવે તેમાં ટચ સ્ક્રીન અને સ્માર્ટ મોબાઈલ અને આઈ ફોન તથા ટેબલેટે સોશિયલ નેટને હાથવગું બનાવતા, ઓફિસ, ઘર કે સમારોહમાં પણ તમે સદા ઓનલાઈન રહીને સોશિયલ નેટના મિત્રો અને નવા-નવા અપડેટ માણતા રહો છો, ઈવન મુશાફરી દરમિયાન તો સૌથી વધુ ઉપયોગ તેનો જ થાય ત્યારે સામાન્ય વાત છે કે Mobile appએ  2014 Electionમાં મહત્ત્વનો ભાગ ભજવશે.

Read Full Post »

ન્યુઝ ચેનલો માટે મહત્ત્વના રાષ્ટ્રીય સમાચાર – પ્રજાનો સમય બરબાદ કરવાનો!!

પ્રજા સારી રીતે જાણે છે કે આજકાલ ન્યુઝ ચેનલો જે ચાલે છે તે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ના લીધે, તેમના બ્રેકીંગ ન્યુઝ ના લીધે ચાલે છે. ન્.મો શું ખાય છે, પીવે છે, શું બોલે છે, શું પહેરે ઓઢે છે, કંઈ જગ્યા મીટીગ છે…વિગેરે વિગેરે.
               ગરીબી, સામાજિક કુરુઢિઓ, બેકારી- બેરોજગારી, બાળમજુરી, સ્ત્રી શોષણ – અત્યાચાર, પસ્ચિમ બંગાળ અન આસામના દંગા ફંસાદ, નીચું શિક્ષણ, કોંગ્રેસ સરકાર ના કરોડો રુપિયાના ભ્રાષ્ટાચાર ના કૌંભાડી ઘોંટાળા વિગેરે ન્યુઝ ચેનલો વાળા માટે કોઈ રાષ્ટ્રીય સમસ્યા કહી શકાય તેવા સમાચાર તેમન મત્તે છે જ નહી…
              તેમના મત્તે-રાષ્ટ્રીય સમાચાર એટલે …અમેરિકા એ ન્.મો ને વિઝા ન આપ્યા તે રાષ્ટ્રીય સમસ્યા, સલમાન અને શાહરુખના અબોલાં ઈફ્તાર પાર્ટી વખતે તૂટયાં તે તેમનાં માટે રાષ્ટ્રીય સમસ્યા અને બ્રિકિંગ ન્યુઝ!!
             સમચાર એવા છે કે કોંગ્રેસી કેટલાંક સાંસદોએ ઓબામાને પત્ર લખ્યો છે કે મોદીને વિઝાના આપતાં (બસ કોંગ્રેસીઓ માટેઆ જ કામ છે, કેમકે તેઓ પ્રજાના કામમાં તેમને રસ નથી તેટલો રસ મોદીની દિનચર્યામાં છે, કેમક પ્રજા માટે- તેમની સમસ્યા માટે અથવા પાકિસ્તાન ના સરહદી અવંળચંડાઈ વિશે તેઓએ કદી ઓબામાને આવો પત્ર લખ્યો નથી અને લો નરેન્દ્ર મોદી ને વિઝા ન મળે તે હેતુથી પત્ર….) અરે, ન્.મો ને કયાં અમેરિકા જવાની જરુર છે, તે ભારતનું એવું નિર્માણ કરશે કે અમેરિકાના લોકોને ભારત આવવાં માટેના વિઝા માટેની પડાપડી કરવી પડે તેવી ક્ષમતા આ “આર્યનમેન”માં રહેલી છે તે એક પક્ષના નેતામાં નથી…

આજકાલ ન્યુઝચેનલના રિપોર્ટરઓ પાસે માત્ર નીચેના સમાચારો જ તેમના સોર્શમાં છે…

૧. તેમના મત્તે-રાષ્ટ્રીય સમાચાર એટલે …અમેરિકા એ ન્.મો ને વિઝા ન આપ્યા તે રાષ્ટ્રીય સમસ્યા (તેનો જવાબ તમે વાંચી ચુક્યાં છો)
૨. ૨૦૦૨માં થયેલ ગોધરાકાંડ( ગુજરાતમાં જ ૧૯૬૯માં કોંગ્રેસ વખતે થયેલ દંગા ફસાદ નું નામ ભુલે ચુકે પણ આ ટીવી ન્યુઝવાળાં કેમ લેતાં નથી?)
૩. ઈશરત જહાં એન્કઊન્ટર
૪. હિમાલય પર થતી ગ્લોબલ વૉર્મીંગ ની અસર.તેના થી પીગળતો બરફ અને દુનિયાનો નાશ
૫. ધોની અને તેનીક્રિકેટ ટીમ

                      આ ચાર પાંચ મુદાઓ સિવાય કોઈ સમાચાર આ ટીવી ન્યુઝચેનલ પાસે નથી.અને આવા ન્યુઝ જે કોઈ દેખે છે, તે તેમનો કિંમતી સમય વેડફે છે,બીજુ કંઈ નહીં….

Read Full Post »

Older Posts »