Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ
 1. કેબલ વાયર ન ી ફેક્ટરી માટે સારા કારીગર ની અરજન્ટ  જરૂર છે. મોનં -9825328630
 2. કોમ્પયુટર અાવડતા અને કોરલ  ડ્રો ડીઝાઇનર માણસો  જોઈએ છે. પગાર 8000 થી 15000 મોનં-8488923457
 3. available in mehsana only

નમસ્કાર વાચક મિત્રો,
યુવારોજગાર તમારા માટે તમારી કેરિયર માટે તમારા સપનાંને સાકાર કરવા માટે લઈને આવ્યું છે યુ ટયુબ દ્વારા સચોટટ માર્ગદર્શન ના સાથે જનરલ નોલેજ અને કરંટ અફેયર્સ
આ વિડીયો તમે જોશો તો તલાટી બનવાનુંમ તમારું સપનું જરૂરથી સાકાર થશે, એક પણ દરેક વીડીઈઓ પૂરેપરો જોવું ચૂકશો નહીં

GPSSB Village Panchayat Secretary (Talati Cum Mantri) Recruitment 2020, તલાટી કમ મંત્રી ની જાહેરાત કઈ રીતે ભરશો? How to apply Talati Cum Mantri ?

Gujarat Panchayat Seva Pasandgi Mandal (GPSSB) has published an Advertisement for તલાટી કમ મંત્રી ની જાહેરાત કઈ રીતે ભરશો? How to apply Talati Cum Mantri ? eligible candidates are advised to refer to the official advertisement and apply for this post.

Job Details:
Posts:

 • Village Panchayat Secretary (Talati Cum Mantri)


Total No. of Posts:

 • 3437


GPSSB Talati cum Mantri Educational Qualification

 • A Candidate shall – (i) Have passed the Higher Secondary School (HSC) (12th Pass) Certificate Examination conducted by Secondary and/ or Higher Secondary Education Board or possess an equivalent qualification recognized by the Government; (ii) possess the basic knowledge of computer Application as prescribed in the Gujarat Civil Services Classification and Recruitment (General) Rules, 1967; (iii) possess adequate knowledge of Gujarati or Hindi or both. 
 • Please read Official Notification for Educational Qualification details.

Age Limit

 • A candidate shall not be less than 18 years and not be more than 36 years of age.

Read Also:
GSEB Vidyasahayak Bharti (Std 01 to 05 and Std 06 to 08) Gujarati Medium 2022


Application Fee

 • Candidates have to pay Rs. 100/- + Charges through challan at the computer-based post office. 


Selection Process: 

 • Candidates will be selected based on competitive written exam & computer proficiency test.


How to Apply ?: 

 • Interested Candidates may Apply Online Through the official Website.

Advertisement: Click Here

Notification: Click Here

Apply Online (Direct Link): Link – 1 | Link – 2 |  Link – 3

More details: Click Here


કોરોન વાયરસ ની મહામારીને નાથવી હોય તો….
મિત્રો,
હજુ સુધી આ રોગની કોઈ દવા શોધાઈ નથી પરંતુ નિરાશ થશો નહીં, આનો એક જ ઉપાય છે કે આ રોગની ઝપટમાં ના આવી જવાય તે માટે જરૂરી છે એકબીજથી સામાજિક સલામત અંત્તર જાળવો અને બીજો ઉપાય છે કે તમારી ઈમ્યુનિટી સિસ્ટમને સ્ટ્રોન્ગ બનાવો, જેટલી તમારી ઈમ્યુન કાર્યરત તેટલી આ મહામારીને શરીરમાં પ્રવેશતી રોકી શકાય

મહામારીને જો નાથવી હોય તો
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ડિરેકટર જનરલના જણાવ્યાનુસાર અનેક વૈજ્ઞાનિકો અને ડૉકટરોના મત પ્રમાણે નીચેના ઉપાયોથી આ રોગને નાથી શકાયઃ
Fruits – તમે હ્ંમેશા તમારા ખોરાકમાં ખુબજ પ્રમાણમાં ફ્ળો અને શાકભાજી આરોગો જેમાંથી પુરતા પ્રમાણ્માં વિટામીન્સ અને માઈક્રોન્યુટ્રીઅન્ટ મળે.

Young woman doing yoga in morning park for Relaxing . Wellness and Healthy Lifestyle.

-શારીરિક કસરત-યોગા અને ચાલવું ( ૩૦ થી ૬૦ મિનીટ સુધી) કરો અને તમારી ઈમ્યુનિટી સિસ્ટમને(Immune System) સ્ટ્રોન્ગ બનાવો, એકટિવેટ રાખો.

 • તેમજ ખોરાકમાં Herbs જેવાકે આદુ, લસણનો ઉપયોગ, તુલસી -મરીનો ઉકાળો વિગેરે જે આપણ શરીરની Immune System ને activate કરે છે

મિત્રો,
જ્યારે આખા વિશ્વનો કોરોનો વાઈરસ જેવી મહામારી બિમારીએ ભરડો લીધો છે અને વિશ્વ આખું કૉરૉનામય બનીને શિકારી બાજને જોઈને પારેવાંની જેમ ફ્ફડી રહ્યું છે અને તેની સામે લડત આપી રહ્યું છે, ત્યારે કેટલાક સમાજના દુશ્મનો ખુલ્લેઆમ અલગ અલગ બહાના બતાવીન માત્ર મજા લેવા (અમે કેવા છે તે બતાવવા કે વ્યસન ના સામાન માટે ) ઘુમી રહ્યા છે. અને તેના માટે વાર્ંવાર સરકારને કરગરવું પડે,પૉલિસનો ડારો રાખવો પડે, સતત પેટ્રોલિંગ કરવું પડે ક્ડક બનવું પડે, ડ્રૉન દ્વાર દયાન રાખવું પડે આનાથી મોટી શરમ જનક બાબત કઈ હોઈ શકે???
સરકાર જે પગલાં લઈ રહી છ અને આ બધું જે કંઈ કરી રહી છે તે કોણા માટે????!!
જો આવું જ રહ્યું તો, ઈટલી, સ્પેન, અમેરિકા અને ચીન જેવા હાલ થવાના એ નક્કી છે, માટે સરકાર ને સહકાર આપો અને તેના આદેશનો અમલ કરો અને એક જવાબદાર નાગરિક તરીકે આટલું કરો દયાનમાં લો – અમલમાં લો.
Continue Reading »

👮🏻૧૦ પાસ બેન્ક ભરતી : ઈન્ડિયા બેન્ક મા લેટેસ્ટ મૈગા ભરતી ૨૦૧૯…*

🔶પગાર:- ૧૮,૫૪૫ ₹/માસ
🔶લાયકાત:- માત્ર ૧૦ પાસ
🔶પોસ્ટ:- સિકયુરિટી ગાર્ડ/પ્યુન
🔶સ્થળ:- ગુજરાત
🔶ટોટલ જગ્યા:- ૧૧૫ થી વધુ
🔶નૌકરી: ગવર્મેન્ટ બેન્ક નૌકરી
🔶છેલ્લી તારીખ :- ૦૮-૧૧-૨૦૧૯
🔶માત્ર 10 જ મીનીટ મા ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરો અહીંથી
🔶વિગતવાર માહિતી તથા ફોર્મ ભરવાની લીંક👉👉
http://www.ojasguj.com/2019/09/indian-bank-recruitment-for-115.html?m=1
●●●●●●●●●●●●●●●●●●●●●●●
🙏🏻 🇮🇳જરૂરિયાત મંદ યોગ્ય વ્યક્તિ સુધી પહોંચાડી તેમને રોજગારી મા મદદ કરો🇮🇳 🙏🏻

સ્નેહી શ્રી,
મારા તથા મારા પરિવાર તરફ થી આપને તથા આપના પરિવારને દિવાળી અને નવા વર્ષ ના તહેવાર પર હાર્દિક શુભકામના.
દિવાળીનો આ તહેવાર સુખ, સંપતિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધી અને સદભાવનાની અવિરત ગંગા વહેતી રહે અને આપનો પરિવાર ને આ વર્ષ શુભદાયી, લાભદાયી, ફળદાયી નિવડે એજ અંતરની અભિલાષા સહ
નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ, સમૃધ્ધિ માં ઉત્તરો ઉત્તર વધારો થાય, દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય એવી શુભકામના….દિવાળી

HAPPY NEW YEAR
From: Pravin K. Shrimali &Family
પ્રવિણ કે.શ્રીમાળી
તથા પરિવાર તરફથી હાર્દિક શુભેચ્છા

State Bank of India SBI has announced vacancies for the post of Probationary Officer (PO)

Post Details:
Post Name: Probationary Officers (PO)
No. of Post: 2313 Posts

Education Qualification: Graduate Degree or Bachelor Degree from recognized college or university

Age Limit: Candidate’s age should be between 21 to 30 years as on 01-04-2017

How to Apply: Online application can be made through link given below

Starting Date of Online Application Submission: 07-02-2017

Last Date of Online Application Submission: 06-03-2017

Official Advertisement: Click here

Apply Online: Click Here

Reserve Bank of India RBI has announced notification for Manager and Assistant Manager

Post Details:
Post Name: Manager
No of Post: 4 Posts
Post Name: Assistant Manager
No of Post: 17 Posts

Education Qualification: Graduate Degree in Civil Engineering, Master Degree in Hindi / Hindi Translation / English with Hindi / Sanskrit / Economics / Commerce from recognize University or Board

Age limit: Candidate’s age should be given in advertisement

How to Apply: Online Application can be made through link given below

Last Date of Application: 16/03/2017

Official Notification: Click Here

Apply Online: Click Here

Walk-In on 18th March 2017 (5 – 10 Years) Drupal Professional jobs in TCS Pvt Ltd at Delhi:
TCS Pvt Ltd is hiring for experienced candidates to filling up the Posts of Drupal Professional in Delhi. B.Tech candidates are eligible.

Job Summary:
Company Name: TCS Pvt Ltd
Experience: 5 – 10 years
Education: B.Tech.
Location: Delhi
Industry: IT-Software / Software Services
Role: Software Developer
Key Skills:  Drupal

Job Description:
Candidate should have 5+ years of experience in Drupal web development. Knowledge on Latest Drupal Versions, Strong experience of creating Responsive web site, Strong experience with Views, Features and Rules, core API, CCK/ Fields Mastery of XML, JSON, jQuery, Ajax, HTML 5, CSS, and RESTful Web Services &  Good communication skills

Walk-In Date: 18-03-2017

Contact details:
Company Name: TCS Pvt Ltd
Web Site: http://www.tcs.com

Click here to Apply

 

%d bloggers like this: