મારા વિશે
પરીચય છે મંદિર માં દેવોને મારો
અને મસિજદોમાં ખુદા ઓળખે છે
નથી મારું વ્યકિત્તવ છાનું કોઈ થી,
તમારા પ્રતાપે બધા ઓળખે છે
– શૂન્ય પાલનપુરી
મારા આ પ્રથમ ગુજરાતી બ્લોગ માં આપણું દિલથી સ્વાગત છે.નાનપણથી જ વાંચન અને લેખનનો મને શોખ રહ્યો છે, વ્યવસાયે વકીલ અને યુવારોજગાર નામના પાક્ષિક અખબાર નો તંત્રી છું. પરંતુ મને ગુજરાતી સાહિત્ય માં પહેલે થી જ રસ અને રુચિ રહ્યાં છે. મારી ઘણી ખરી કૃતિઓ ‘સમભાવ’, સંદેશ, રખેવાળ, આજકાલ,નગર સંદેશ વિગેરે જેવા અખબારો માં તથા અખંડ આનંદ, સખી, હિન્દુ મિલન મંદિર, ચાહના, શબ્દ સૃષિટ, “સબળા શિક્ષણ”,આરપાર વિગેરે ઘણાં બધા સામયિકો માં પ્રગટ થયેલ છે.
હું ગુજરાત નાં પાટણ જિલ્લા ના સિદ્ધપુર શહેર નો પણ હાલ માં કચ્છ જિલ્લા ના આદિપુર માં રહું છું.આ યુવારોજગાર ને બ્લોગ સ્વરુપે અહીં આપ સમક્ષ પ્રસ્તૃત કરતાં ઘણો જ આનંદ અનુભવું છું. આ પાક્ષિક આર.એન.આઇ માં નોધાયેલ છે. આ બ્લોગ કંઇક નવું જ પીરસ્સે જેવું કે નૌકરી, કેરિયર, અભ્યાસ, એડમિશન,પર્સનાલિટી ડેવલોપમેન્ટ, ઇન્ટરવ્યું ટીપ્સ, યુવા સમસ્યાઓ ને વાચા આપવા ની સાથે સાથે ભરતી ના ફોર્મ પણ ખરાજ. યુવાનો ને નવી દિશા, નવો રાહ આપશે મારું યુવારોજગાર . સાથે અન્ય વિભાગ જેવા કે શેર શાયરી નો રસાસ્વાદ ‘મહેફિલ’ માં અને ‘હાસ્ય” નો જોકસ તથા કાર્ટુન વિભાગ માં માણશો.
મારો એકજ દયેય છે- યુવા શકિતઓ ને બહાર લાવી તેનો તથા સમાજ નો વિકાસ તથા માનવકલ્યાણ !!- અન્યાય તથા સમાજમાં રહેલી બંદીઓ ને દૂર કરી…માનવકલ્યાણ,સમાજ અને રાષ્ટ્ર ના વિકાસ માં ફાળો આપવો તથા યુવા પ્રવૃતિઓ અને કુદરતે આપેલ કલમ શકિતનો તે માટે સહી ઉપયોગ કરવો..
મારી અન્ય પ્રવૃતિઓ અને જીવન ઝલક;
– કોલેજ દરમિયાન NSS પ્રવૃતિઓ તથા યુવાપ્રવૃતિઓ જેવી કે સાહિત્ય લેખન-વાંચન, વક્તૃત્વ સ્પર્ધા કોલેજ માં યોજવી તથા કોલેજ માં યુવાઓ માં પડેલ સર્જન શકિત બહાર આવે તે માટે પ્રથમ વાર ભીંતપત્ર તથા મુખપત્ર શરૂ કર્યું તથા સંપાદન કર્યું.
-નાનપણ થી જ સાહિત્ય વાંચન નો કીડો, ધો-૮ માં ભણતો હતો ત્યારે બાળવાર્તા અને કવિતા લખી નાંખી અને મારી પ્રથમ બાળવાર્તા “વાર્તા રે વાર્તા” નામના બાળકો ના એક મેગેઝિન માં છપાઇ,ધો-૧૧માં હતો ત્યારે જ “જગત માં સુખ” તે કાવ્ય ૧૯૯૨ માં “નગર સંદેશ” નામના લોકલ અખબાર માં છપાઈ અને તે જ સમયે મારી હાઇસ્કુલ ના મુખપત્રમાં સહએડિટર બની સંપાદન કર્યું,ત્યારબાદ ઉ.ગુ ના લોકપ્રિય દૈનિક અખબાર” રખેવાળ” લગભગ દરરોજ લેખો, કવિતાઓ અને નવલિકાઓ મોકલતો અને તે છપાતી.
ત્યારબાદ મેં પાછું વળીને કદી જોયું નથી…
– કોલેજ ની સાથે-સાથે મારા યુવા મિત્રો ને ભેગા કરીને “ફ્રીડમ યંગ ગ્રૃપ ” નામનું ગ્રૃપ બનાવી ને રજાઓનાં દિવસે અલગ-અલગ ગામડાંઓ ની શાળાઓ માં જઈને વ્યસન મુકિત, અંધશ્રદ્ધા નાબુદી (શ્રીફળ માંથી ચુંદડી નીકાળવી, હાથમાંથી કંકુ ખેરવવું, ધુંણવૂં, માતાજી પ્રસન્ન થવા વિગેરે સામે બંડ પોકારવા માટે મારા રેસનાલિઝમ મિત્રો પોતે જાદુ તથા તરકીબ નાં પ્રયોગો બતાવી ને સમજ આપતાં કે આ ચમત્કાર નહીં,પરંતુ તરકીબ છે !!) પછાત વિસ્તાર તથા મહોલ્લઓમાં જઈને શેરી નાટક કરતાં અને તે દ્વારા જનજાગૃતિ લાવવા પ્રયાસ કરતાં. આ ઉપરાંત શાળાના વિધાર્થીઓ ને નિબંધ કે વકતૃત્વ કે ગીત જેવી સ્પર્ધઓ યોજી ને આ ગ્રૃપ દ્વારા ઇનામ આપતાં,મેં હાલમાં આ ગ્રૃપ ને ટ્ર્સ્ટ બનાવીને રજિસ્ટર્ડ ટ્રસ્ટ બનાવ્યું છે. તેમા હું મહામંત્રી હતો, હાલમાં પ્રમુખ છું.
– સિદ્ધપુર,મહેસાણા, અમદાવાદ અને ગાંધીધામ બાર એસોશિયન નો સભ્ય. સિધ્ધપુર બાર એસોશિયન માં ૨૦૦૨ માં સહમંત્રી રહી ચુકયો છું.
– કોલેજ કાળથી “લોકશાહી સમર્થન” નામના લોકલ અખબાર માં સંવાદદાતા તથા પત્રકાર, આ ઉપરાંત “વિજય એકસપ્રેસ” (બ.કાં જિલ્લાનું દૈનિક અખબાર)માં તથા અમદાવાદ થી બહાર પડતાં લોકપ્રિય સુપ્રસિદ્ધ મેગેઝિન “આરપાર” માં પત્રકાર રહી ચુક્યો છું. “આરપાર” અને “ફીલીંગ્સ” માં હાલ પણ કદીક લખતો રહું છું. સિધ્ધપુર પત્રકાર એસોશિયએશન માં સભ્ય. વકીલાત ની સાથે-સાથે હાલ માં મારૂ પોતાનું અખબાર “યુવારોજગાર” શરુ કર્યું અને તેને બ્લોગ સ્વરૂપે ચાલુ કરતાં આ તમારા ગુજરાતી બ્લોગ જગતમાં આવી પહોંચ્યો…
“યુવા રોજગાર”
યુવાનો ને નવી દિશા બતાવતો અને સમાજનાં ઉત્થાન માટે સમર્પણ કલમ !!
એક યુવા આવાજ…તેમા જરુર છે તમારા આવાજ નાં ટેકા ની ..
અને હા આપણાં અમૂલ્ય પ્રતિભાવો મોક્લવવાનું ભુલતાં નહીં.
તમારો મિત્ર,
પ્રવિણ કે.શ્રીમાળી ના વંદન
આપ સૌ ને મારા ગ્રુપ માં પધારવા માટે હાર્દિક આમંત્રણ
http://groups.google.co.in/group/yuvarojagar
http://groups.google.co.in/group/yuvarojagar
<a href="http://www.orkut.co.in/Community.aspx?cmm=91735975&mt=7″>http://www.orkut.co.in/Community.aspx?cmm=91735975&mt=7
welcome to wordpress
all the best
LikeLike
મારા પ્રિય મિત્ર,
તમારા અભિપપ્રાય અને તમારી અમૂલ્ય સલાહ થી હું આજે વર્ડપ્રેસ પર છું તે માટે તમારો ખુબ-ખુબ આભાર !
આ રીતે જ સહકાર આપતા રહેશો.
LikeLike
Pravinbhai,
Very nice writing and YUVA ROJGAR is wonderful weekly Well done keep it up
LikeLike
પ્રવિણભાઈ… આપના પ્રયાસો ધન્યવાદને પાત્ર છે. સફળતા ઈચ્છું છું.
LikeLike
Thank you very very much !!
LikeLike
All the best
LikeLike
Good Efforts.
Congratulation
Ajit Desai,Advocate
LikeLike
wow, very nice work keep it
bus tamri kalam kam kare j rakhe .
ne amra jeva ne koivar takh apta rejo ple..
LikeLike
hmmmm nice n new .. ghanu saras kam karo cho tame yuva shakti ne devlop karvanu…..
LikeLike
Hi Pravinbhai,
Here you done really great job for youngster.
Keep it up !!
Thanks,
Amit Panchal
LikeLike
મારા ઈ-મેલ પર જગદીશભાઈ એ આપેલ કોમેન્ટઃ
Good morning.
I was the yuvarojgar web site. It is impressive. I think the web site and/or news paper might help new generation to pick the right path/carrier and stay out of the trouble.
My original home town o(My father side) is Dayapar (Dist. Nakkatrana – I am not sure sure I spelled it correct!!)
Let me know if I can help anywhere.
Thank you for the link.
–Regards,
Jagdish Patel
LikeLike
Dear Pravin,
Will you give chance to your reader to be part of this webpage as in if anybody wants to add a post .. menad lekh ane evu badhu?
regards
LikeLike
અભિનંદન ભાઇ…
LikeLike
પ્રવીણભાઈ,
આપનું કાર્ય ખુબ સુંદર અને સમાજ માટે જરૂરી છે ધન્યવાદ સાથે શુભેચ્છાઓ !
LikeLike
શ્રી પ્રવીણભાઈ,
સામાજિક નિસબત ધરાવતી બાબતો અંગે તમારી ધગશ આવકારપાત્ર છે. તમારૂં કાર્ય એક ઝુંબેશ કરતાં જરાય ઊતરતું નથી. ખાસ તો વકીલાતના વ્યવસાયમાં રહીને આ બધું કરવું એ વધુ દાદ માગી લે છે.
આ પ્રતિભાવ લખતી વખતે એક પ્રસંગ યાદ આવી ગયો :
એક ઇઝરાયેલી સંતના ઘરમાં, એક નબળી પળે, તેમની વિશ્વાસુ નોકરાણીએ ચોરી કરી. સંતનાં પત્ની ધુંવાપુંવા થઈને બોલ્યાં : હું હમણાં જ અદાલત જઉં છું અને આને સબક શીખવું છું.
‘હું પણ અદાલત જઉં છું’ સંતે ઠંડે કલેજે પોતાની પત્નીને જવાબ આપ્યો : ‘નહીં તો આ બિચારી ગરીબડી નોકરાણીનો બચાવ કોણ કરશે?’
चरैवेति चरैवेति…
શુભેચ્છુ મુનિ મિત્રાનંદસાગર
LikeLike
nice, Keep it up…
LikeLike
વાહ વાહ ખુબ સરસ લખો છો અને આપને ખુબ ખુબ અભિનનદન દરેક રચના ખુબ જ સરસ છે આપનું કાર્ય ખુબ સુંદર અને સમાજ માટે જરૂરી છે ધન્યવાદ સાથે શુભેચ્છાઓ ! “યુવા રોજગાર” વડે આપ સમાજ ની સેવા કરો છો તે કબેલે દાદ છે
LikeLike
Glad to know about you, Pravinbhai.
LikeLike
khub saras prayatno 6.
khub khub abhinanadan.
aabhar
LikeLike
Pravinbhai
today first time visited your blog and pleasured to know how you have put treasury of literature.If you held any program like personality development and other, please intimate me.please also keep me informing about your new posts.
secondly, I would like to inform you that my friend Mr. Natubhai Raval also conudt a Yuva Rojgar kendra in Ahmedabad.Are you connected with him?
jaysukh Talavia
LikeLike
Dear Jaysukhbhai,
Sure, You are welcome heartily !!…And I will sure meet and connect Mr. Natubhai Raval
LikeLike
Champaklal Gada – Taarak Mehta Ka ooltah Chashma
commented on My Facebook wall post:
“Anytime Prembhai, you are doing a very good job, keep it up!”
To see the comment thread, follow the link below:
“http://www.facebook.com/n/?profile.php&id=692600121&v=feed&story_fbid=307834205121&mid=141a1e4G5af3123edb9aG23c951G36”
LikeLike
[…] મારા વિશે.. […]
LikeLike
વાહ પ્રવિણભાઈ, ખૂબ જ સુંદર અને સરાહનીય પ્રયત્ન !
જેમ મજબુત પાયા પર ચણાતી ઈમારત મજબુત હોય,
તેમ સ્વભિમાની અને સ્વાવલંબી યુવાવર્ગ જેને સારું અને સાચું માર્ગદર્શન મળે,
તેવા સમાજનૂ ભાવિ પણ ઉજ્જ્વલ જ હોય, તેમાં કોઇ શંકા નથી.
તમારો સમય અને ખંત જરુર ઘણા જિવોને ‘જીવન’ અર્પતું હશે, તે પણ એટ્લું જ સાચું હશે!
‘ઓલ ધ બેસ્ટ’
LikeLike
Your explanation about the life is impressive and I salute you…..I love to hear from you personally.
Love
LikeLike
પ્રવીણભાઈ,
આપનું કાર્ય ખુબ સુંદર અને સમાજ માટે છે ધન્યવાદ સાથે શુભેચ્છાઓ
મારા લાયક કોઈ કામ હોય તો જરુર જણાવશો.
હુ લીમીટૅડ કપંની માં ક્યુ.એ ડૉકયુમેન્ટ ઓફીસર છું.
આપ ની કોઇ કવિતા કે લેખ હોય તો આપ ના નામ સાથે અમે અમારી વેબ સાઈટ ઉપર પ્રસ્તુત કરી શકીએ? જેના રાઈટસ આપના રહેશે.
આપ મારો સંપકૅ આ નંબર પર કરી શકો છો – ૯૯૨૪૯૮૨૦૦૪
LikeLike
Pravinbhai
today first time visited your blog and pleasured to know how you have put treasury of literature.If you held any program like personality development and other, please intimate me.please also keep me informing about your new posts.
secondly, I would like to inform you that my friend Mr. Natubhai Raval also conudt a Yuva Rojgar kendra in Ahmedabad.Are you connected with him?
PARESH THUMAR
LikeLike
Dear Jaysukhbhai,
Sure, You are welcome heartily !!…And I will sure meet and connect Mr. Natubhai Raval
LikeLike
પ્રવિણભાઇ,
આપ જે કાર્ય કરી રહ્યા છો તે ખરેખર અતિ સુંદર છે.જાણીને આનંદ થયો.
મુલાકાત લેશોઃ
http://www.navalikabysoham.co.cc
LikeLike
hi uncle tamari rachnao vahva maja ave 6e
LikeLike
pravinbhai
nice work
& work will be suppot to young indians
thnxs
LikeLike
RAM KABIR.U R DOING GOOD.KEEP IT UP.PL.READ `AME BHARATNA LOKO`-WE THE PEOPLE ; BY SHRI.NANI PALKHIWALA & CONVEY ITS EXTRACT 2 ALL.THANKS.
DR.BALDEV BHAKT ; 9879383555
KAMREJ-X,NH-8 ;SURAT;394185.
LikeLike
[…] મારા વિશે […]
LikeLike
nice Work i am proud of u
LikeLike
MR.PRAVINBHAI,
Thank you very much.I am very intresting for this site. Idon’t know about this. ok, I will want to a job so can you helpful for it? If your answer is YES, you can contact me on my email Id. MY E-MAIL ID IS pancholi.meghna1981@yahoo.in
please help me………..
LikeLike
MR.PRAVINBHAI,
Thank you very much.I am very intresting for this site. Idon’t know about this. ok, I will want to a job so can you helpful for it? If your answer is YES, you can contact me on my email Id. MY E-MAIL ID IS pancholi.meghna1981@yahoo.in
please help me………..
I am waiting for your answer.
LikeLike
Please sen me your resume at this ID yuvarojagar@in.com
LikeLike
hello bhai
good tamaro abhipray bahu saro che
LikeLike
Hello sir tamari a web gani sari lagi anathi gana lokone rojgari mali sake tem che tamara avicharo dhanyavad ne para ch. me mara freind sarkalma tamari webside api che jethi temne upyogi thay hu p.g.d.c.a. pass chu ane himatnagar talukano chu mara mate koi job hoy to mara email id par moklavva vinnti che from:- pradip prajapati (hajipur)
LikeLike
Dear Pradip Thank u.
LikeLike
harioam bhai aapana gujarat ne tamara jeva bhai yogya disa ma vaale te badal aapno khub aabhar.congrates………..
LikeLike
You say right sir,
Think about that for a moment..!! I Like your think.
rkpatel,
wn,nz.
LikeLike
good idea and very helpful.
LikeLike
well said!
Very Very Good work and very usefull Rojagar,Job and YUTH ACTVITY Information. Keep it.
LikeLike
Hi,Please provide me details about IBS exam,how to apply n whats the procedure for the same.Kindly reply.Jalpa Chauhan.
LikeLike
good BAHU SARASH BHAI …………….
LikeLike
BHAI HU TAMARA VISE VADHU JANTO NATHI ……….PAN TME je seva karo chho te kgrekhar khubj prshnsa be patr chhe. Good work
LikeLike
Hi, sir i have completed bca. i am so happy your website visit and many information may be get. sir help me required my qualification on depend.very nice your work …..sir…once more happy and many happy your website
LikeLike
very nice and useful work. keep it up.
LikeLike
Mane A Vachi Ne Khubaj Anand Thao Maro Koi Mail Id nathi Aa Juno Chhe Chale To Vaha Naitar Mobile Par SMS Karva Vinanti Bhai Hu Pan Lok ma Sara Vicharo Lavavano Pryash Karish Ok jay Gurudev Ak Var Mari Mulakal Leva Vinanti Maro Mobile No Chhe 8980210324
LikeLike
Tamara Vicharo ne amara Grupama Namskar Maro Mobile No 9537872385
Mail Id Bandh hovathi SMS mobile ma Karva Vinanti Ok My Dear Pravinbhai Jay Gurudev
LikeLike
સર, હું પાર્થ વાઘેલા અમદાવાદ મણીનગર નો રહેવાસી અત્યારે Hl commerce of the college ma Sy bcom 1 ma અભ્યાસ કરું છું મેં આપના યુવારોજગાર ના બ્લોગ માં લોકલાડીલા વડાપ્રધાન શ્રી ના પુસ્તક “કર્મયોગ” ના અંશ જોયા તેથી તેમના આ પુસ્તક ના ક્રાંતિકારી વિચારો થી પ્રભાવિત થયો છું. મેં અમદાવાદ ના ઘણા પ્રયતનો કર્યા પણ પુસ્તક જડ્યું નથી જો તમારી પાસે આ પુસ્તક ની ૨ નકલ હોય તો મને ૧આપવા વિનંતી અને અમદાવાદ માં તેનું પ્રાપ્તિ સ્થાન જણાવશો જી. સંપર્ક: ૯૮૨૫૨૬૧૦૫૮
LikeLike