Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘Society’

        <strong>રાઈટ ટુ એજ્યુકેશન ના નિયમ મુજબ કોઈપણ ગરીબ બાળકોને માટે ૨૫% સીટો કોઈપણ સરકારી કે ખાનગી સ્કૂલોમાં અનામત રાખીને તેમને વિનામૂલ્યે પ્રવેશ આપવો, ગુજરાત સરકારે તથા શિક્ષણ બોર્ડે તે અંગેનો ઠરાવ તથા પરિપત્ર છેક ૨૦૧૨માં બહાર પાડવા છતાં કેટલીયે ખાનગી શાળાઓ તેનો અમલ જાણી જોઈને કરતી નથી અને આંખ આડા કાન કરતી રહે છે (તગડી ફી કોણ જતી કરે?!). જે ગરીબ છે તેમને આવા નિયમની જાણ નથી (કેમકે ઘણખરાં સામાન્ય માણસો કે જેઓ મજૂરી કરી ને ગુજરાન ચલાવતાં હોઈ તેમને તેમના બાળકોને ભણવા માટે તો માત્ર સરકારી શાળા એજ એકમાત્ર વિકલ્પ છે તેમ માનતા હોઈ છે અને અંગ્રેજી માદયમ એટલે મોંઘી ફી અને તે માત્ર તેમના બાળકો માટે સપનું) અથવા તેઓને જો જાણ હોઈ તોય સ્કૂલના વ્યવસ્થાપકો અસ્ટ્મ - પસ્ટમ સમજાવીને પાછા તગેડીદે.  મેં ખુદ કયાંય સંભળ્યું નથી કે કોઈ ઈંગ્લીશ મિડીયમ સ્કૂલે કોઈ ગરીબ વિધાર્થીને વિનામૂલ્યે પ્રવેશ આપ્યો હોઈ કે એવું કોઈ ઉદાહરણ કે દાખલો હોઈ. મેં ત્યાં સુધી સાંભળેલ છે કે નગરપાલિકા સંચાલિત સરકારી શાળામાંથી પ્રાથમિક શિક્ષણ મેળવ્યાં પછી હાઈસ્કૂલમાં જયારે આ વિધાર્થીઓ પ્રવેશ માટે અરજી કરે તો તેમને ઝડપથી પ્રવેશ આપતાં નથી અને કોઈપણ બહાના હેઠળ તેને ટાળી દેવામાં આવે છે. એટલે સુધી કે આવી શાળાઓ જાતિ આધારિત ભેદભાવ રાખીને અને ગરીબ વિધાર્થીઓને પ્રવેશથી વંચિત રાખે છે અને વિધાર્થીઓના ફેમિલીનું આર્થિક બ્રેકગ્રાઉન્ડ જોઈને જ પ્રવેશ આપે છે. આ તો વૈપારીકરણની હદ થઈ ગઈ? અને ફી પણ મનઘડત, પોતાને જેમ ફાવે તેમ લેવામાં આવે છે, આ ફીનું સ્ટ્ર્કચર નક્કી કરતો એક સમાન ફી નો કાયદો ઘડવાની સરકારે તાતી જરૂર છે. 

આ માટે આપણે શું કરી શકીએ ? આ સોચ ને લઈને જ બધા ચાલે છે….

પરંતુ આપણે વિધાદાન માટે આટલું તો જરૂરથી કરી શકીએ..

  • આપણે જો ભણેલ ગણેલ સુશિક્ષિત હોઈએ તો આપણી કાબેલિયતને દાવ પર લગાવીને, થોડો સમય તેના માટે નીકાળીને તમારી આજુબાજુ જો કોઈ આવું બાળક કે વિધાર્થી નજરે પડે તો તેને મદદ કરો.
  • તેને સ્કૂલે લઈ જઈને પ્રવેશ અપાવવામાં મદદ કરો.

  • સ્કૂલનો ટ્ર્સ્ટી કે સંચાલક ન માને તો, તેના પાસેથી તમો પ્રથમ તે માહિતી મેળવો કે જે વર્ગમાં પ્રવેશ મેળવવાનો છે, તેમાં કેટલાં વિધાર્થીઓની મંજુરી શિક્ષણ ખાતામાંથી મળેલ છે. અને તે મુજબની સંખ્યા ભરાઈ ગયેલ છે કે ખાલી છે?…

    આ પ્રકારનાં વધુ લેખો વાંચવાં માટે વાંચો “યુવારોજગાર” (વધુ…)

Read Full Post »

hindu-marriage

 

મિત્રો, લગ્નની સિઝન પુર બહાર ખીલી છે, અને તમે લોકો પણ તમારા સગાં – સબંધી કે ખુદના લગ્નમાં વ્યસ્ત હશો ત્યારે સમાજના એક સદસ્ય હોવાનાં ભાગ રૂપે કંઈક થોડું ઘણું આપણાં તરફથી યોગદાન દઈએ….અને મને વિશ્વાસ છે કે આટલુ તો તમે ચૌક્ક્સપણે કરી જ શકો…અને બીજા માટે પણ પ્રેરણદાયી બની શકો છો.

 

   – હમણાં જ અખબારમાં વાચ્યું કે ૧૩૬ વરઘોડીયાએ સ્વેચ્છાએ વરઘોડો કાઢવાનું મોકુફ રાખ્યું, આ મારા યુવા મિત્રોને સૌ પ્રથમ તો મારા સો- સો સલામ તેમને…. આવા ક્રાંતીકારી નિર્ણયો તો આજની યુવા પેઢી જ લઈ શકે છે, તેમાં કોઈ શક નથી, કેમકે વર્ષોથી રૂઢિ અને રિવાજના નામે ખોટાં ખર્ચા અને દેવા કરીને પણ ખાલી બીજાને બતાવી દેવાની હોડમાં આ પૈસાનુ પાણી કરતા રિવાજો બંધ કરવા જ જોઈએ અને તેના માટે પહેલ પણ કરવી પડે….આ રૂઢિઓને તોડવાની પહેલ કરનાર જ ખરેખર સાચો યુવા છે. તેના આ એક નિર્ણયથી પૈસો, (ફટાકડાં કે દારૂખાનું ફોડવાથી થતાં) આવાજનું પ્રદૂષણ, સમયનો બગાડ અને ટ્રાફિક જામની સર્જાતી હાડમારીથી બચાવી લીધા તો સો – સો સલામના હકદાર તો ખરા જ ને?!! તમે પણ ધારો તો આ કરી શકો છો. અને તેથી તમે અમને અને સમાજને ખરેખર ઉપયોગી બનશો. – લગ્નમાં થતા દેખા-દેખીનાં ખર્ચાઓથી દૂર રહો, અને ઘરમાં પણ અન્ય સભ્યોને સમજાવો અને સાદગીથી લગ્ન કરો. – સમુહલગ્નના હિમાયતી બનો અને સમુહલગ્નનું આયોજન કરો, તેનાથી સમય અને પૈસાનો બચાવ થાય જ છે, સાથે સાથે સમાનતા જળવાય છે અને તમારા સગાં સંબંધીઓને અલગ અલગ લગ્નમાં અલગ અલગ તારીખે ધંધા-નૌકરી ની રજા લેવી પડતી નથી કે નથી અલગ અલગ જગ્યાએ હાજરી આપવી પડતી. એકજ તારીખે, એક જ રજામાં, એક જ જગ્યાએ તે વ્યકિતી પોતાના બધા સંબંધીના લગ્ન એટેન્ડ કરી શકે છે, હાજરી આપી શકે છે. અને સૌથી અગત્યની વાત એ છે કે ગરીબ હોય કે અમીર, એક સમાન ખર્ચામાં એક જ મંડપ નીચે પરણી શકે છે. સમાજમાં એકતા વધે છે. – જમણવારમાં જમવાનો બગાડ કરશો નહીં અને જમવાનું વધે તેને નાંખી દેવાને બદલે ગરીબ અને જરૂરિયાત લોકોને આપો. કોઈકના મોં સુધી અન્નનો કોળિયો પહોંચે તેવું કરો..ઘણી સંસ્થાઓ આવું વદ્દ્યું ધટ્યું અન્ન લગ્ન સમારંભોમાંથી એઅકઠું કરીને ઝુંપડપટ્ટી જેવા વિસ્તારો માં પહોંચાડવાનું કાર્ય કરે છે તમે પણ તેમ કરી શકો છો. – કન્યા પક્ષ તરફથી મળતી ભેટ સોંગાદોથી દુર રહો. આ એક દહેજ જ છે…. એક યુવાના નાતે તમે આટલું તો કરી શકો જ છો…વૉટીંગ કરવામાં તમે રંગ રાખ્યો જ છે, આમાં પણ રાખશો…કુર્યાતે સદા મંગલમ…અસ્તુ.

તમારો આત્મા કહે છે કે તમારા કુંટુબ અને સમાજ માટે કંઈક કરવું જોઈએ તો, કરો કલિક અને વાંચો આ બે લેખો ;- https://pravinshrimali.wordpress.com/2009/04/07/જાગો-યુવા-જાગો-પગથિયું-૧

https://pravinshrimali.wordpress.com/2009/04/29/જાગો-યુવા-જાગો-પગથિયું-2

Read Full Post »

77148_205684192961152_1091394658_a1511169_473724556066336_1340112967_n

My Dear All Indian,

Follow following message at Republic day,

Freedom in mind, Faith in words, Pride in our heart, Memories in our souls.      Let’s Salute the Nation on REPUBLIC DAY.

મારા વ્હાલા મિત્રો,

આ ૬૫માં પ્રજાસત્તાક દિન નિમિત્તે આપ સૌ ને એજ કહેવાનું કે તમારા જીવનના સૌના રોજિંદા કામમાંથી માત્ર ને માત્ર પાંચ મિનિટ પણ જો તમે દેશ માટે, તમારા સમાજ માટે, સામાજિક કાર્ય હેતુથી વાપરો તો તે જ છે આપણાં શહિદો અને સ્વાતંત્ર્યસૈનાનીઓ ની સાચી અંજલિ, તે આપણને સ્વતંત્રત્તાનો દરરજો આપી ગયા છે, તેના મૂલ્યોની અને વારસાની જાળવણી માટે તમારી અમૂલ્ય પાંચ મિનિટ આ દેશની પ્રગતિ અને વિકાસ માટેનું યોગદાન હશે. અને આ દેશની તાસીર અને તસ્વીર બદલવા માટે એક અબજ ઉપરની વસ્તી ધરાવતા હિન્દુસ્તાન માટે કાફી છે.

પ્રજાસત્તાક દિન નિમિત્તે સૌ ને દિલથી ખુબ ખુબ શુભેચ્છા… વન્દેમાતરમ …. જયહિન્દ…..

Read Full Post »

        મોબાઈલ,સોશિયલ નેટ અને મિડીયા ની ક્રાંતિ – ઉત્ત્ક્રાંતિ ની શું ૨૦૧૪ની ચૂંટણી પર પડશે અસર?

સૌ પ્રથમ તો મોબાઈલની વાત કરીએ તો ભારતમાં ફોન કોમિયુનિશેન માં જો કોઈ કંપની પરિવર્તન લાવી ને ક્રાંતિ સર્જી હોય તો તેનો શ્રેય રિલાયન્સને આપી શકાય. રિલાયન્સએ “કર લો દુનિયા મુઠીમેં ” ના પ્લાન દ્વારા ખરેખર મોબાઈલ ક્ષેત્રે ક્રાંતિ લાવી દીધી. સૌ પ્રથમ વાર મોબાઈલ હેન્ડસેટ(નાનક્ડા સફેદ હેન્ડસેટ, તેમાં સૌ પ્રથમવાર સોશિયલ નેટ સાથેની ‘R’ worldની સુવિધા હતી) સાથે સસ્તા દરે અને ઈનકમિંગ કૉલ મફતના પોતાનો પોસ્ટપેઈડ ટૉકીંગ પ્લાન વેચીને આખા ભારતમાં, સામાન્ય લોકોને પણ હાથમાં મોબાઈલ થમાવી દીધા…અને તેમાં તે સફળ પણ રહ્યાં (પાછળથી ઘણાં લોકોએ ત્રણ ત્રણ મહિના સુધી વાપર્યા અને ત્રણ મહિનાનું બિલ ભેગું થતા…બિલ ભરવામાં ગલ્લાં-તલ્લાં કર્યાં!…અને કેટલાંકના તો કંઈક અંશે બિલ પણ માફ કર્યા…) ત્યાર બાદ અન્ય કંપનીઓ તેની સ્પર્ધાની હોડમાં ઊતરી, અને ત્યાર પછી મોબાઈલ હેન્ડસેટ અને આઉટગૉઈન્ગ કૉલ સસ્તા અને ઈનકમિંગ મફત થયાં….આ છે કોમ્યુંનિકેશન્સ ક્ષેત્રની ક્રાંતિ.

             પ્રિન્ટ મિડીયાની વાત કરીએ તો દૈનિક “જાગરણ” એ ભારતમાં જ નહીં પરંતુ વિશ્વનું સૌથી વિશાળ વાચકવર્ગ ધરાવતું અખબાર છે. અને તે આપણાં માટે ગૌરવની વાત છે. પરંતુ અનેક રાજયોમાં વાચકોના રસ, વૈવિદ્દ્ય વિષય અને રૂચિઓનો સર્વે કરીને, વાચકોની મરજી મુજબનું વાંચનનો અઠવાડિયાના આઠે દિવસે વૈવિદ્દયસભર રંગીન પુર્તિઓમાં રસથાળ આપીને તથા બ્લેક એન્ડ વ્હાઈટ અખબારની કિંમત કરતાં સસ્તું અને રંગીન અખબાર- હિન્દીમાં “દૈનિક ભાસ્કર” અને ગુજરાતીમાં “દિવ્ય ભાસ્કર” એ આપીને પ્રિન્ટ મિડીયામાં ક્રાંતિની પહેલ કરી. અને એટલું જ નહીં,પરંતુ મોબાઈલમાં ઈ-પેપરના Apps વર્ઝન આપીને અખબારને મોબાઈલ પર વંચાતુ કરી દીધું. હાલમાં તો દરેક અખબાર પોતાના ઈ-પેપર અને વેબ વર્ઝન તૈયાર કરે છે, તેમાં “ગુજરાત સમાચાર” અપવાદ છે (કેમકે તેનું ઈ-પેપર માત્ર વિદેશમાં રહેતા ગુજરાતીઓ માટેનું અલગ છે..તેમાં અમદાવાદ કે ગુજરાતની કોઈ જીલ્લાની આવ્રત્તિ ઈ-પેપરમાં નથી. તે ઈચ્છે છે કે લોકો તેને કાગળ પર જ વાંચે) પરંતુ એકવાત છે કે “દિવ્ય ભાસ્કર”ના પગલે આપણને સસ્તા દરે રંગીન અખબાર અને વાચનના વૈવિદ્દ્યથી ભરપુર સાતે દિવસ પુર્તિઓનો ખજાનો દરેક અખબાર પાસેથી મળવો શરૂ થયો…આભાર “ભાસ્કર ગ્ર્પ”ને….
             ઈલેકટ્રોનિક મિડીયાની વાત કરીએ તો પહેલાં આપણે માટે તાજાસમાચાર અને ક્રિકેટની લાઈવ કૉમેન્ટરી સાંભળવા માટે એક જ હાથવગું સાધન- અને તે રેડીયો!!..અને બીજુ જોવા માટે આપણું દૂરદર્શન!!! પરંતુ વિદેશી બહારની ચેનલો ના દેખા દેખી ઍન્ટીનાઓ ગયા અને કેબલ નેટવર્ક દાખલ થયું અને જામી ખાનગી ચેનલોની સ્પર્ધા…સરવાળે લાભ દર્શકોનો…તેમાં સમાચાર ક્ષેત્રે “આજતક” અને “ઝી ન્યુઝ” ૨૪કલાકની સમાચાર સેવા ચાલુ કરી…અને પછી તે ક્રાંતિ જ નહીં ઉત્ત્ક્રાંતિ કહો…સમાચાર ચેનલો ની લાઈન લાગી ગઈ!!!….ખાનગી ચેનલોમાં ન્યુઝ સિવાય, સિરીયલોએ પ્રાઈમ ટાઈમ રાત્રે ૯.૦૦વાગ્યા પછીનું સ્થાન ઘરોમાં જમાવી દીધું, અને પછી રિયાલીટી શોએ જમાવટ કરી દીધી. ટીવીના કહેવાતા ઈડીયટબોક્ષના આ રિયાલીટી શોએ એવી જમાવટ કરી કે ટેલીવુડના એન્કરો સ્ટાર બની ગયા અને બોલીવુડના સ્ટારોએ તેમનો સહારો પોતાની ફિલ્મો ને થિયટરોમાં પ્રદર્શિત કરતાં પહેલાં પ્રોમો અને પ્રસિદ્ધી માટે સહારો લેવો પડે છે. તો આપણે આજે કાન પકડીને કહેવું પડે કે નેતા હોય કે અભિનેતા, પ્રસિદ્ધી માટે આ ઈડિયટબોક્ષનો જ સહારો આજકાલ લેવો જ પડે….એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો ટીવી એક ક્રાંતિ આણવા માટેનું ખુબજ સબળ માદયમ અને સાધન છે.

                                     પરંતુ ઈલેકટ્રૉનિકસ માદયમની ક્રાંતિ આટલેથી અટકતી નથી, આ ટીવીને અને મિડીયાને દરેકની મુઠીમાં કરવાનું સ્થાન ટચ સ્ક્રીન મોબાઈલે અને app aplicationએ કર્યું. મોબાઈલ હોય અને ઈન્ટરનેટ કનેકટ ન હોય તેવા હેન્ડસેટ કયાંક જ જોવા મળે. ઈ-મેલ સેવા સામાન્ય થઈ ગઈ છે. તેમાં હાલ પણ બે વેબ કંપનીઓનો ઇમેલ અને સર્ચ સેવામાં એકો ચાલુ જ છે., તે છે -google અને yahoo. તેમાં પણ google એ orcut જેવી સોશિયલ નેટવર્ક ચાલુ કરી અને સૌથી વધુ વપરાતી સોશિયલ સેવા ગણાતી આ સેવા નો ખુબ જ પુરજોરમાં વપરાશ કર્તાઓનો કાફલો વધતો ગયો, અને ખુબ જ પ્રસિદધ થઈ, તેના સામે facebook એ અને twitterએ તો પર્દાપણ કરીને તો સોશિયલ નેટવર્કની તાશીર જ બદલી નાંખી. આજે અભણ વ્યકિતીના મોબાઈલ હેન્ડસેટમાં અને જીભ પર પણ facebook નું નામ સહજ રીતે રમતું થઈ ગયું છે. આજે facebook સિવાય ઘણી સોશિયલ સાઈટો ઠેરઠેર બિલાડીના ટોપની જેમ ફૂટી નિકળી, પરંતુ સૌથી પ્રખ્યાત જો કોઈ સોશિયલ નેટવર્ક સાઈટો હોય તો આ બે જ સાઈટો હાલમાં લલનટોપ છે. બાકી સોશિયલ નેટવર્કમાં બ્લોગોએ તો ક્રાંતિ કરી દિધી. ફ્રી બ્લોગ બનાવવો તે સામાન્ય થઈ ગયું  છ (તેમાં wordpress અને Google ફ્રી બ્લોગ બનાવવા માટેનું મુખ્ય પ્લેટફ્રોમ પુરૂ પાડે છે.), પરંતુ વૈચારીક અને સામાજિક ઉત્થાન લાવે તેવા બ્લોગોએ ક્રાંતિ લાવી દીધી….આજકાલ નેતા હોય કે અભિનેતા, બ્લોગ જરૂર લખે છે. બીજી ઘણી સાઈટો અને બ્લોગો લખાતાં હોય, પરંતુ આખર દરેકને પોતાની પ્રસિદધીની લિંકતો facebook અને twitter એકાઉન્ટની જ આપવી પડે છે. નવાઈની વાત તો એ છે કે, અન્ય LinkedIn, Google plus, StumbleUpon, Reddit કે Digg હોય આખર આ બધામાં પણ લિંકતો facebook અને twitter એકાઉન્ટની જ આપવી પડે છે. 

                                                                                                                                (ક્રમશઃ…બીજા ભાગમાં ચર્ચા ચાલુ રહેશે.)

 

   

Read Full Post »

The Technical manpower requirement for our mundra plant. We require local candidates for our project.

Details are as follows

Electrical Technicians : 04

Competence Essential Desirable
Education 10th Pass + ITI / NCVT  (Electrical) 10+2 + Diploma in Electrical Engineering
Work Experience 8-10 years in electrical maintenance in

the chemical industry

6-8 years in electrical maintenance

and trouble shooting in the chemical

industry

Knowledge Basic electrical knowledge, Industrial safety knowledge Knowledge of ERP system, Knowledge of circuit boards, processors, chips, electronic equipments and computer hardware and software
Skills Communication (written & verbal), Planning, Learning skills, Troubleshooting, Active listening, Problem Solving, Decision Making Critical Thinking, Problem Sensitivity, Monitoring


Instrumentation Technicians;04 Nos

Competence Essential Desirable
Education 10th Pass + ITI / NCVT (Instrumentation) B.Sc (Physics) + NCTVT (Instrumentation)
Work Experience 7-8 years in the Instruments

department in the chemical/

petrochemical industry

5-6 years in the Instruments

department in the chemical/

petrochemical industry

Knowledge Thorough knowledge of the workings of instruments, Basic computer software knowledge, Industrial safety Basic knowledge of electrical fittings and equipments, Knowledge of applying principles, techniques, procedures, and equipment to the design and production of various goods and services.
Skills Problem Solving, Active listening, Speaking, Writing, Pressure tolerance, Resourcefulness Learning skills, Coordinating skills, Problem Sensitivity, Monitoring


Fitter : 04 Nos.

Competence Essential
Education 10th Pass + ITI / NCVT
Work Experience 8-10 years of machine maintenance

experience in the chemical /

petrochemical  industry

Knowledge Knowledge of machines and tools, including their designs, uses, repair, and maintenance.
Skills Communication (written & verbal), Planning, Learning skills, Troubleshooting

Please give your terms and conditions and send us the CV’s accordingly

Please send urgently yours update CV on this E-mail ID:  yuvarojagar@in.com

 


Read Full Post »

Now you can Free call  OR Free SMS with YUVAROJAGAR
આના પર કલિક http://www.indiamart.com/company/1685294/ કરી તેના લિસ્ટ માં Yuvarojagar લખેલ છે તેના પર કલિક કરો.  પછી તમેcall/sms free લખ્યું છે ત્યાં કલિક કરીને કોલ કરવો હોયતો Call પર કલિક અથવા sms કરવો હોય તો SMS  લખેલાં પર કલિક કરો, અને “યુવારોજગાર” સાથે ફ્રી કોલમાં બિલકુલ નિઃશુલ્ક ઓનલાઈન વાત કરો. અથવા તમારી નૌકરી કે જોબ વિશેની રિકવાઇરમેન્ટ કે તમારી કંપની ના સ્ટાફ માટે ની રિકવાઈરમેન્ટ માટે અમને અમારી આhttp://www.indiamart.com/company/1685294/ ની વેબ પરથી ફ્રી માં કોલ કરો અથવા ફ્રી માં SMS કરો.

ઈ-મેલ આઈ ડી અને તમારો મોબાઈલ કે ફોન નંબર લખો, તમારો SMS લખો ઑકે આપો અને નેટ ચાલુ રાખો.અને વાત પણ ચાલુ રાખો.

હવે યુવરોજગાર ગૃપ તમારા મોબાઇલ પર “યુવારોજગાર ગૃપ” ના દરેક સમાચાર અને ડિસ્કસ હવે મોબાઇલ પર…મોબાઇલ દ્વારા આ ગૃપને જોઇન્ટ કરવા માટે નીચે મુજબ નો મેસેજ લખીને આ ગૃપ સાથે ઓન મોબાઈલ જોડાઇ જાવ. લખોઃ JOIN YUVAROJAGAR અને તેને મોકલો 5676746 પર.

JOIN YUVAROJAGAR to sent 5676746


With Regards,

Pravin Shrimali
Editor: “Yuvarojagar”
Cell No: +91 9067706156
E-mail: yuvarojagar@in.com

Read Full Post »

Walk-in-interview
HERO CYCLES LTD.(Cold Rolling Division)
An ISO 9000 & 14000 Certified HERO Group Company
REQUIRES

(1) Post: Head Engineer
Vacancy : 01

Qualification: B.E/B.Tech(automation/Mechanical) with understanding & expertise in Electro Mech. With min 22 years exp. Out of which min. 5 yearrs as Engineering Head

Experience: 22 years

Job Profile:.

Locations: Gandhidham.

Salary Package:

(2) Post: Jr. & Sr. Engineers/ Trainee’s/Managers- Mills/Annealing/Finishing/PPC/Electrical/Mechanical

Vacancy :

Qualification: B.E/B.Tec/Diploma/Production/Metrology/Mechanical/Electrical with
Relevant exp. in large Cold Rolling Unit

Experience: 1 year to above with Relevant exp. in large Cold Rolling Unit

Job Profile:.

Locations: Gandhidham.

Salary Package:

(3) Post: Engineers/ Supervisors-Quality
Qualification:: Diploma/B.Sc with relevant exp. In on line Quality
Experience: with relevant exp. In on line Quality
Job Profile:.

Locations: Gandhidham.

(4) Post: Sale Co-Ordinates:
Qualification & Experience: MBA/ Experienced Graduate with relevant exp. In computers & communication skills with relevant exp.
Job Profile:.

Locations: Gandhidham.

(5) Post: Electricians/Fitters
Qualification:: ITI
Experience: with relevant exp. In min 5 years
Job Profile:.

Locations: Gandhidham.

Walk – in – interview with complete Bio-data & PP size photograph on 24th and 25th February, 2010
At Venue: Hotel Shiv The Grand
Plot-32, Sector 8, N/r BM Petrol Pump,
Gnadhidham

Read Full Post »

(1) Post: Assistant MANAGER (M/F)
Vacancy : 02

Qualification: MBA/ Graduate
Experience: 3 years in the field of Import/Export documation Good Skills and contacts with Shipping Lines will be an added advantage

Job Profile: Reputed Clearing, Forwarding & Custom House Agent at kKandla.

Locations: Kandala (Kutch)

Salary Package:
(2) Post: OFFICE EXECUTIVE (M/F)
Vacancy : 04

Qualification: Any Graduate
Experience: Good Skills in Computer application will be an added advataged contacts with Shipping Lines will be an added advantage

Job Profile: Reputed Clearing, Forwarding & Custom House Agent at kKandla.

Locations: Kandala (Kutch)

Salary Package:
(3) Post: COMPUTER OPERATOR (M/F)

Vacancy : 04

Qualification: Any Graduate
Experience: Good Skills in Computer application will be an added advantaged & Good Command in English

Job Profile: Reputed Clearing, Forwarding & Custom House Agent at kKandla.

Locations: Kandala (Kutch)

Salary Package:

Candidates who hold the above legibility, May Apply with full RESUME &PP size photograph within 7 Days

POST BOX NO:01 (KDL) GANDHIDHAM – 370201

Note: superscripting the envelope the post & location applied for

Read Full Post »

મારા યુવા મિત્રો તથા કંપનીના માલિકો તથા ઉધોગપતિઓ,(ઈમ્પલોયરો)
મને તમારા દ્વારા સારો આવકાર મળી રહ્યો છે તે બદલ તમારો અભારી છું, જો હજુ સુધી તમે મને તમારો બાયોડેટા ના મોકલ્યો હોય તો સત્વરે મને નીચેના ઈ-એલ આઈ ડી પર મોકલો.

નૌકરી વાંચ્છુ મારા યુવા મિત્રો, હજુ પણ રિઝ્યુમ ઝડપથી મને મોકલો હું તમરા લાયક જોબ કે વેકેન્સી હશે તો સીધો જસંપર કરીશ. હાલ માં આઈ.ટી થી માંડીને આઈ.ટી.આઈ સુધી અને s.s.c થી લઈ ને સ્નાતક/અનુસ્નાતક સુધીના લોકો માટે હું જોબ શોધી આપીશ…
નૌકરી દાતાઓને અપીલ છે કે તમારી રીકવાયરમેન્ટ અમોને મોકલો.

આભાર…

સંપર્કઃ પ્રવિણ કે.શ્રીમાળી
તંત્રીઃ “યુવારોજગાર”
મો-+૯૧ ૯૮૨૫૭૭૩૧૮૫
ઈ-મેલઃ premshrimali47@gmail.com

2010/2/7 prem shrimali

મારા પ્રિય મિત્રો,

“યુવારોજગાર” એક રોજગારલક્ષી સાપ્તાહિક પ્રિન્ટ મિડિયા ના કામની સાથે સાથે સાથે સામાજિક કાર્યોમાં પણ પોતાની ભૂમિકા સુપેરે પૂરી કરે છે અને તે નૌકરીવાંચ્છુક યુવાઓ નો તો પ્રખર આવાજ છે. આ માટે નેટ પર હવે “યુવારોજગાર” નૌકરીવાંચ્છુક યુવાનો ને પોતાની એકદમ મફત એક ઔર વધુ સેવા પૂરી પાડવા માંગે છે, “યુવારોજગાર” નૌકરીવાંચ્છુક યુવાનો ને માટે એક મોટી ડેટાબેંક તૈયાર કરી રહું છે. અને તેથી મારા દરેક મિત્રોને અનુરોધ છે કે તમે તમારો તથા તમારા લાગતાં વળગતાં નૌકરીવાંચ્છુક મિત્રો સગાં-સંબંધીઓને જાણ કરીને તમારા સંપુર્ણ અપડેટ બાયોડેટા કે રિઝીયુમ મને તમારી સંપુર્ણ માહિતી સાથે મારા નીચેના ઈ-મેલ આઈ-ડી પર મોકલો. અને હા, તમારો મોબાઈલ નંબર અને ઈ-મેલ આઈડી અને પુરૂ નામ સરનામું અવશ્ય લખશો.તમારા લગતી કોઈપણ નૌકરી હશે તો અમે તમને જરૂરથી જાણ કરીશું.અને હા તમારે પણ કોઈપણ સ્ટાફ કે વર્કર કે મેન પાવર જોઈતો હોય તો તેની જાણ પણ અમને કરશો તથા સંપર્ક કરશો તો “યુવારોજગાર”તમારા અને નૌકરી વાંચ્છુક વચ્ચે સેતુ બની ને તમને એકબીજાને મેળવી આપશે. આ માટે તમારો સંપુર્ણ સાથ અને સહકાર ઈચ્છે છે.
સંપર્કઃ પ્રવિણ કે.શ્રીમાળી
તંત્રીઃ “યુવારોજગાર”

મો-+૯૧ ૯૮૨૫૭૭૩૧૮૫
ઈ-મેલઃ premshrimali47@gmail.com

yuvarojagar@in.com

Dear Job Seeker Candidate & Empployer,

Greetings from “Yuvarojagar” is a weekly Newspaper for Job Seeker & Employer & Students with Social work support The Voice Of Youngsters. Now make big database of jobseeker & Employer Companies. With reference to your CV registered with one of our associated job portals or our database, we are getting in touch with you.

So, we are one of the young & fast growing Management leading placement consultancies dealing in job placement & providing man power services to corporate companies. We have a diversified client base into Finance, Banking, Insurance, Consumer Durables, Media/Entertainment and Pharmacy, IT, Non IT, Engineering, FMCG recruitment and HR Consulting as a Resorting Partners to Top companies of India
Following are grids for suitable candidate

If you are interested then attached your updated resume with apply name of post subject of the mail. If you have any company, So, please Invitee your profile kindly send by mail . So Please send yours CV OR Resume for other suitable job and save CV our data bank.
If you have any doubts or query regarding any jobs or job placement, feel free to reach me on this mail address.
Contact : Pravin Shrimali
Editor: “Yuvarojagar”
Cell No: +91 9825773185
E-mail: premshrimali47@gmail.com
yuvarojagar@in.com

Read Full Post »

મારા પ્રિય મિત્રો,

“યુવારોજગાર” એક રોજગારલક્ષી સાપ્તાહિક પ્રિન્ટ મિડિયા ના કામની સાથે સાથે સાથે સામાજિક કાર્યોમાં પણ પોતાની ભૂમિકા સુપેરે પૂરી કરે છે અને તે નૌકરીવાંચ્છુક યુવાઓ નો તો પ્રખર આવાજ છે. આ માટે નેટ પર હવે “યુવારોજગાર” નૌકરીવાંચ્છુક યુવાનો ને પોતાની એકદમ મફત એક ઔર વધુ સેવા પૂરી પાડવા માંગે છે, “યુવારોજગાર” નૌકરીવાંચ્છુક યુવાનો ને માટે એક મોટી ડેટાબેંક તૈયાર કરી રહું છે. અને તેથી મારા દરેક મિત્રોને અનુરોધ છે કે તમે તમારો તથા તમારા લાગતાં વળગતાં નૌકરીવાંચ્છુક મિત્રો સગાં-સંબંધીઓને જાણ કરીને તમારા સંપુર્ણ અપડેટ બાયોડેટા કે રિઝીયુમ મને તમારી સંપુર્ણ માહિતી સાથે મારા નીચેના ઈ-મેલ આઈ-ડી પર મોકલો. અને હા, તમારો મોબાઈલ નંબર અને ઈ-મેલ આઈડી અને પુરૂ નામ સરનામું અવશ્ય લખશો.તમારા લગતી કોઈપણ નૌકરી હશે તો અમે તમને જરૂરથી જાણ કરીશું.અને હા તમારે પણ કોઈપણ સ્ટાફ કે વર્કર કે મેન પાવર જોઈતો હોય તો તેની જાણ પણ અમને કરશો તથા સંપર્ક કરશો તો “યુવારોજગાર”તમારા અને નૌકરી વાંચ્છુક વચ્ચે સેતુ બની ને તમને એકબીજાને મેળવી આપશે. આ માટે તમારો સંપુર્ણ સાથ અને સહકાર ઈચ્છે છે.
(વધુ…)

Read Full Post »

Older Posts »

%d bloggers like this: