Gujarat Technological University GTU has announced Call Letter Download for the CCC Phase 7 Examination
Exam Details:
Exam Name: CCC Exam
Download GTU CCC Phase 7 Call Letter: Click Here
GTU CCC Exam Notice: Click Here (વધુ…)
Posted in samachar, Uncategorized, Yuvarojagar, tagged યુવા, યુવારોજગાર, Beta r Society, Charity, Rojagar Samachar, Youth Activity, Yuva, Yuvarojagar on સપ્ટેમ્બર 8, 2015| Leave a Comment »
Gujarat Technological University GTU has announced Call Letter Download for the CCC Phase 7 Examination
Exam Details:
Exam Name: CCC Exam
Download GTU CCC Phase 7 Call Letter: Click Here
GTU CCC Exam Notice: Click Here (વધુ…)
Posted in Accesnt.com, Articles, જાગો...યુવા...જાગો.....પગથિયું - 2, જાગો...યુવા...જાગો.....પગથિયું - ૧, નૌકરી, યુવા, લેખો, વિશેષ લેખ, સમાચાર, e-paper, News, samachar, Uncategorized, tagged Articles, કરંટ પોઈન્ટ, યુવારોજગાર, વિશેષ લેખ, Beta r Society, Charity, Etairtenmant, Job News, Job...જોબ...નૌકરી ખાલી છે, Social Service, TV Reality Show, Youth Activity, Yuvarojagar on ઓગસ્ટ 28, 2011| Leave a Comment »
જનલોકપાલ બિલ આંદોલન ની જીત એટલ જનતાની જીત, સત્યની જીત, આન્ના હજારેની જીત…! ભ્રાષ્ટાચાર સામેના આંદોલન ના મંડાણ..જાગો યુવા જાગો…!!
મારા વાચક મિત્રો,
મેં ઘણા સમયબાદ આજે કલમ ઉપાડી છે,અને ઉપાડવી પડે તેમ છે, કેમકે આ લખાઈ રહ્યું છે ત્યારે આખો દેશ ભ્રાષ્ટ્રાચાર સામેની લડત ના પ્રથમ પાયા સમાન જંગમાં જનતા જનાર્દનની જળહળતી જીત થઈગઈ છે.
આજે અન્ના હજારે સાહેબે યુવા રોજગાર માં લખેલ મારા આગઉના વિચારો અને ફિલોસોફી ને સાબિતી સાથે ફરી એકવાર ગાંધી ચિંદ્યા માર્ગે સત્યાગ્રહ ના બુઠા થતા શસ્ત્રને ધારદાર કરી ને બતાવી દિધું છે કે તે કેટલું આજે પણ ધારદાર છે.
યુવાનો ને પણ શરમાવે તે રીતે ૧૩ દિવસ સુધી અનશન-ધરણા ધરી ને જડ સરકારને નમાવી દિધી. શ્રી બાબા રામદેવજી ના ધરણાં કાર્યક્ર્મને નિષ્ફળ બનાવીને સરકાર ને ફાંકો હતો કે આને પણ એજ રીતે ડરાવી ધમકાવી પોલીસ ની બીક બતાવી ને દબાવી દઈશું.
અને તે પ્રમાણે શરુઆતમાં જ પોલીસ તેમની ધરપકડ કરી પણ ખરી પરંતુ જનતા નો જુવાળ અને રુખ જોઇને સરકાર એક પછી એક હથિયાર હેઠાં મુકવા લાગી..કેમકે અન્ના નો અવાજ જનતાનો આવાજ…જનતાનો આવાજ એજ જનતાનો આવાજ… દરેક હિન્દુસ્તાની નો ગુંજ અને નારો એક જ “મેં અન્ના હું”…આ છે જનતાનો જુસ્સો અને માંગ….સત્ય, સાચી અને વાજબી માંગ, આંદોલન નો ઉદેશ એકદમ વ્યાજબી, આ ભારતમાં ભ્રષ્ટાચાર નષ્ટ નાબુદ થઈ જાય તે માટે ની લડત, છ્તાં સરકાર વિરુદ્ધ્ કરે છે? આ લોકપાલ બિલ નો શરેઆમ વિરુદ્ધ કરી ને જનતા ની બહુમતી ના સામે થવાનું દુંઃસાહશ કરવાનું?! શા માટે?! “-એટલા માટે કે ભાઈ અમે તો ખુદ ભ્રાષ્ટાચારી છીએ અને રહેવાના, માટે જ આમે લોકપાલ બિલ ને પસાર થવા દેતા નથી.” આવું જ લાગે. કેમકે સરકારને તો વિરુદ્ધ કરીને વર્ષોથી આ બિલને આ તે બહાને ટલ્લે જ ચઢાવ્યું છે. કેમેકે તેમને ખબર છે કે જો આ બિલ પસારે થશે તો ખુલ્લે આમ થતા કરપ્શન કરવા માટેની ગતિમાં ક્ંઈક અંશે રોક લાગી જાય. કટકી કરવા મળે નહીં, બિલ પાસ કરી ને કયો રાજકારણી કે નેતા પોતાના જ પગ પર કહુડી મારે?! તે તો બસ પોતાનું જ હિત જોવે ને! પ્રજાનું હિત થોડા જોવાના?! બસ બિલ આજ સુધી વિલંબમાં પડવાનું કારણ જ આ છે. પરંતુ તેમને શું ખબર કે આજે પણ ગાંધી આપણાં દિલમાં વસે છે…તે દિલમાંથી પોકારે છે આ અન્યાય સામે…અને અન્ના હજારે જેવા વિરલાઓ પોકારને બહાર લાવી ને બુલંદ બનાવે છે..,
તેનું ઉત્તમ ઉદાહરણ લાલુ પ્રસાદજી છે, અન્ના હજારેજી ને તેઓ બેવ્ફૂફી ભર્યો સવાલ કરે છે મિડીયા ના દ્વારા કે “કોઈ પણ આદમી અનશન દરમિયાન તેર તેર દિવસો સુધી ખાધા-પીધા વગર આટલી સ્ફૂર્તિમાં કઈ રીતે રહે, તેની ડોકટરો દ્વારા તપાસ કરવી ઘટે!!”
પબિલ્સીટી માટે આવા ગતકડાં કરતાં નેતાને બે જૂતાં મારી ને બતાવું જોઈએ કે આખા દેશની પ્રજા ગાંડી નથી. હજુ પણ આવા લોકોને આક્કલ આવતી નથી કે પ્રજા જેમની સાથે છે તેની સામે હું શું અનાપ-સનાપ બફાટ કરું છું?! જોકે આન્નાજીએ તેનો જડબાતોડ જવાબ આઅપી દીધો રોકડો જ!…પરંતુ,પ્રજા હિત તરફના ખરડાઓ આવા જ લોકો ના લીધે રોકાઈ છે તેવાત તો નક્કી! હવે અન્નાજી એ પોતાની ફરજ બજાવી…જુસ્સો બતાવ્યો, હવે વારો આપણો છે કે બિલ શરતો સાથે જ કોઇ પણ બાંધછોડ વગર સંશદમાં પસાર થાય તે હવે આપણે જુવું રહ્યું, એટલું જ નહીં, પરંતુ બિલ પાસ થયા પછી તેનો ઉપયોગ પણ કરવો જ રહ્યો, તે માત્ર કાગળ પર નો જ કાયદો બની ન રહે તે જોવાની ફરજ આપણી…જયહિંદ…ભ્રાષ્ટાચાર ની લડત ની આ પ્રથમ આઝાદી તમને સૌ ને મુબારક આને અન્ના સાહેબ ને યુવાનો તરફથી સો સો સલામ…ભ્રષ્ટાચાર સામે નું આંદોલણા ચાલુ રાખો…લાંચ-રુશ્વત ન આપી ને કે ન લઈ ને આ લડતને તમે ટેકો આપો…જ્યહિંદ…જ્યભારત!!!
-પ્રવિણ કે.શ્રીમાળી
Posted in Accesnt.com, Articles, જોબ...જોબ...નૌકરી ખાલી છે ગુજરાત માં, નૌકરી, નૌકરી ખાલી છે ...અમદાવાદમાંં, પર્સનાલિટી, પર્સનાલિટી ડેવલોપમેન્ટ, યુવા, e-paper, Employee, employmennews.com, Employment News, Free Mobile, Job, Job in Gujarat, Job...જોબ...નૌકરી ખાલી છે, Jobs, Naukari.com, Naukri.om, News, Rojagar Samachar, Rojagari, Rojagarsamachar, Rojgar, samachar, Times Jobs, Uncategorized, tagged Articles, નૌકરી..જોબ, યુવા, યુવારોજગાર, લેખો, સમાચાર, BANK JOB, Beta r Society, Charity, Govt. Job, Job in Gujarat, Job News, Job...જોબ...નૌકરી ખાલી છે, Media, Personality Devolepment, Rojagar on ઓગસ્ટ 17, 2011| Leave a Comment »
Ness Technologies Requires Senior QA Engineer (2-4 y):
Company Profile: Ness Technologies is founded in 1999, with over 7,700 people in 18 countries, Ness is the right size to provide clients with the deep partnership to realize business and technology goals. Ness Technologies is looking for the eligible candidates for the post of Senior QA Engineer to work at Bangalore.
Job Summary:
Company Name: Ness Technologies
Experience: 2 to 4 years
Education: BE/MCA
Location: Bangalore
Job Description:
The candidate should have minimum 2 to 4 years experience in functional testing. The candidate should be able to interpret the technical and functional specifications and translate them into test script should be able to execute the test cases, and also able to contribute in root- case analysis of defects. The candidate should able to interact with stakeholders as and when required.
The people those who want to know the more details about this post and the candidates those who want to apply this post they can click the following link.
Click here to Apply Online
Other posts you might be interested in:
Ness Technologies looking for Senior Software Engineer
Mindlance India Pvt. Ltd Required Senior Software Engineer / Java Developer (3 – 5 y)
Vibrant Info Urgently Required Senior Classic ASP Developer
Pragtech Solutions Testing Engineer Openings for Freshers
Rajdeep Info Techno Pvt Ltd Requires Support Engineer
Read more: Ness Technologies Requires Senior QA Engineer (2-4 y) | FreeJobAlert.com http://www.freejobalert.com/ness-technologies-2/19709/#ixzz1VJAoG2WF
Posted in Articles, કરંટ ટોપિક, નૌકરી ખાલી છે ...અમદાવાદમાંં, પર્સનાલિટી ડેવલોપમેન્ટ, પ્રેરણા ની પરબ, યુવા, સમાચાર, BANK JOB, Govt. JOB, Job, Job in Gujarat, Job...જોબ...નૌકરી ખાલી છે, News, Rojagar Samachar, Rojagari, Rojagarsamachar, Rojgar, samachar, Sort Stories, Uncategorized, tagged Articles, કરંટ પોઈન્ટ, યુવા, યુવારોજગાર, વિશેષ લેખ, સમાચાર, BANK JOB, Beta r Society, Charity, Media, News, Personality Devolepment, Youth Activity, Yuva on ફેબ્રુવારી 19, 2011| 1 Comment »
Dear Sir/Madam
Greetings from “YUVAROJAGAR”. We are one of the young & fast growing Management leading placement consultancies dealing in job placement & providing man power services to corporate companies. We have a diversified client base into Engineering, Civil Construction, Manufacture Steel-Cement & Power Plant, Finance, Banking, Insurance, Marketing, Consumer Durables, Media/Entertainment and Pharmacy, IT, Non IT, FMCG recruitment and HR Consulting as a Resorting Partners to top companies of India.
Following our others introduction OR Profile
Profile:- The “YUVAROJAGAR” is a Registered (RNI No. GUJ/GUJ/ 11241/06/1/2005-TC) weekly Newspaper for Job Seekers & Employers & Students. The “YUVAROJAGAR” is a India’s first published Job Newspaper & Portal in three languages in – Gujarati, Hindi & English. But it is a not only newspaper or job web portal, But with a best supported of social work and we have largest social origination. Our thousand volunteers in India, we have lot areaders in National & International and like lot a peoples of “YUVAROJAGAR”. “YUVAROJAGAR” is a most popular in youngsters, because a given right way, right advice, right solution, right career and Job. Our always total free help for youngsters for study, study material, personality & Carrier development, Vocational Training , given job, etc., all services free cost (without any consultancy fees) for candidates. So, it is a The Voice Of Youngsters . Now make big database of job-seekers & Employers Companies. We are one of the young & fast growing Management leading placement consultancies dealing in job placement & providing man power services to corporate companies. All ready successful deal with 35 national and 5 International companies and provide man power services. All ready 1527 job seekers candidate registered with “YUVAROJAGAR” and Given job ( Rojgar) Thousand candidates. Our Reg. Candidate Qualification from S.S.C to B.ed, B.sc. Chemist, B.com,
M.com, CA, MBA, BBA, PGDCA, BCA-MCA and Technical Qualification ITI to BE, DE etc, and Industrial From experience 0 to 15 years. We are bridge between you and candidates
So, we have provided many Administrative & Technical Employees to manyIndustries in this Region.
VISION : Our main Vision is to help organization source, recruit and manage their most important asset: PEOPLE. All-ways help to people, Co-Operative in to Development & progress of our country.
Given free service for candidates, because our youngsters are a future of our country.
Find attachment and read for our more details OR Contact below:
Contact : Mob: 9067706156
E-mail: yuvarojagar@in.com
Web: https://pravinshrimali.wordpress.com
You are a free call OR SMS By http://www.indiamart.com/yuvarojagar
Yours truly,
(Dipak K.Shrimali)
M-9979924017
Sub Editor
YUVAROJAGAR
Posted in Articles, કરંટ ટોપિક, યુવા, વિશેષ લેખ, સમાચાર, Uncategorized, tagged Articles, કરંટ ટોપિક, કરંટ પોઈન્ટ, યુવા, યુવારોજગાર, લેખો, Beta r Society, Charity, Job in Gujarat on નવેમ્બર 4, 2010| Leave a Comment »
Hi,
This Diwali, may you be blessed with good fortune as long as Ganeshji’s trunk, wealth and prosperity as big as his stomach, happiness as sweet as his ladoos and may your trouble be as small as his mouse. Happy Diwali & Prosperous New Year !
With Regards,
PRAVIN K.SHRIMALI
અમારા વહાલાં વાચકો તથા મારા સાહિત્યકાર મિત્રો તથા યુવારોજગાર ના તમામ શુભેચ્છકો મે “યુવારોજગાર” તરફથી દિવાળી ની હાર્દિક શુભકામના તથા નવા વર્ષની શુભે્ચ્છા
-પ્રવિણ કે.શ્રીમાળી
તથા
“યુવારોજગાર” પરિવાર
Posted in Articles, કરંટ ટોપિક, યુવા, લેખો, વિશેષ લેખ, સમાચાર, tagged Articles, કરંટ ટોપિક, કરંટ પોઈન્ટ, યુવા, યુવારોજગાર, લેખો, સમાચાર, Beta r Society, Charity, Media, News, Social work, Society, Youth Activity, Yuva on સપ્ટેમ્બર 26, 2009| 2 Comments »
એક આઈડીયા,જો બચાયે આપકી દુનિયા!…જાગો-યુવા-જાગો…યુવા ઝુંબેશ-ભાગ-૩
આજ ના આ દિવસે ભારતની આ ધરતી પર, પ્રથમ વાર ક્રાંતિકારી વિચારોની સાથે અંગ્રેજોની જોહુકમી અને જુલ્મી શાસન સામે માત્ર ૧૯ વર્ષની નાની વયે ખુલ્લેઆમ બંડ પોકારીને અંગ્રેજોની ભરી પાર્લામેન્ટની વચ્ચે બોમ્બ બ્લાસ્ટ કરીને અંગ્રેજ સલ્તનત ને હચમચાવનાર અને ક્રાંતિના મૂળીયા નાંખનાર નવયુવા શહીદ ભગતસિંહ નો જન્મ થયો હતો. ૨૭ સપ્ટેમ્બર ૧૯૦૭માં પંજાબના નાનકડા ગામ લાયલપુર માં જન્મ, માત્ર ૧૯ વર્ષની નાની ઉંમરમાં તે આખા દેશનો હીરો બની ગયો અને માત્ર ૨૩ વર્ષની નાની વયે ફાંસીના માંચડે કોઈપણ જાતના ભય કે દુઃખ વગર હસતાં મોંઢે ચઢી ને શહીદ થઈ ગયો, પણ લોકોના દિલો-દિમાગમાં અમર થઈ ગયો!!…
આવા વીર ક્રાંતિકારીની જન્મતીથિ ની ઊજવણી કે શ્રદ્ધાંજલિ ભવ્ય અને અનોખી રીતે થવી જોઈએ.
તમે કદી અકસ્માત થતો જોઈઓ છે?! ટ્રેન કે રોડ અથવા હાઈવે પર જયારે કોઈ વાહન નો અક્સ્માત થાય અને ત્યારે વાહનમાં દબાઈ ગયેલા, કચડાઈ ગયેલા, ફસાઈ ગયેલા, ઘાયલ થયેલા ની દર્દનાક ચિચીયારિઓ અને બચાવ..બચાવની ચીસો સાંભળીને તમે તેમની મદદ કરેલી ?! કે પૉલીસના લફરાં ની બીકે ત્યાંથી ભાગી છૂટેલાં?! મોટે ભાગે આવું બનતું હોય છે કે એક્સિડન્ટ વખતે લોકો કયાંક તો ઊભાં રહીને તમાશો જૂએ છે અથવા પૉલીસ ના લફરાં અને કૉર્ટના ધરમધક્કા ના ખાવા ન પડે તે માટે આ રીતે વર્તતા હોય છે, પરંતુ મિત્રો હું તમારી જાણ ખાતર જણાવી દઉં કે હવે કાયદામાં તે બાબતે(જેમાં પૉલીસ જે અકસ્માત નો ભોગ બનનારને બચાવવાના ઉદેશથી અસ્પાતલ લઈ આવે તે વ્યકિતને જ જાણે તે ગુનેગાર હોય તેમ શંકાના દાયરામાં લઈ લેતી અથવા ફરીયાદી બનાવતી કે સાક્ષી બનાવતી) ખુબ જ સુધારો કરવામાં આવ્યો છે અને આવી વ્યકિતને ફરીયાદી કે સાક્ષી બનાવવાનું કોઈપણ જાતનું દબાણ નહીં કરવાનું અને તે વ્યકિત ઈચ્છે તો જ તેને સાક્ષીમાં લેવો તેવો સ્પસ્ટ ઉલ્લેખ કરી નવી કલમ ઉમેરવામાં આવી છે. તેથી આવા સમયે કોઈકની જિંદગી બચાવીને તેને નવજીવન આપવાની મદદ કરવામાં કયારેય પાછી પાની કરતાં નહીં કે તમારામાં રહેલાં માનવીને કે માનવતાને મરવા દેતા નહીં.
હવે અગત્યની વાત એ કે ગુજરાતમાં કયાય પણ અક્સ્માત થાય ત્યારે ગુજરાત સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલ આર્શિવાદ સ્વરૂપ ઈમરજન્સી એમબ્યુલન્સ વાન ૧૦૮ પર કોલ કરીને બોલાવી શકાય. આમ છતાં જો તેને વાર લાગે તેમ હોય અને સમય ઓછો પડે તેમ હોય તો “જીવન બચાવો-મિશન લાઈફ ઇન્ડિયા” કે જે અમદાવાદથી આગળ જતા હાઈવે પર જો અક્સ્માત થાય તો તુરંત આ હેલ્પલાઈન પર ફોન કરીને બોલાવી શકાય.
હેલ્પલાઈન નં.9825000500 તથા 9825002600
અથવા
079-26840444
ભારતમાં તમે ગમે ત્યાં-હોય તમને કે તમારા સગાંસંબંધીઓ માટે લોહીની જરૂર પડે તો નીચે આપેલ નંબર પર મેસેજ લખીને મોકલો કે કોલ કોલ કરો, તે તમારી જરૂરથી મદદ કરશે.
This is very useful information pass it on to everyone you know.
Now it has become easier to get the blood we need.
All you have to do is just type
“BLOOD and send SMS to 96000 97000 (INDIA)”
EX: “BLOOD B+”
A BLOOD DONOR WILL CALL YOU!!
So please pass this message to all. It certainly would save many lives.
Its a Must to Know & Share. Do it now….
Forward this to all your friends whom you care…..as the minute you spare to share this information can save somebody’s life with rare Blood Group! If you couldn’t be a Donor is a Communicator.
મિત્રો કોઈકની અમૂલ્ય જિંદગી બચાવીને તેને જીવતદાન આપીને નવો જન્મ આપવો, ઘણીવાર આપણાં હાથમાં હોય છે. પરંતુ કયારેક આપણી બેદરકારીને લીધે, સમયસર સારવાર અને મદદ ન મળવાથી કે સમયસર રક્તદાતા કે બ્લડબેંકમાં ખાસ કરીને એવી જ પરિસ્થિતી જોવા મળે છે કે બ્લડ તે ગ્રૃપનું તે સમયે ઉપલબ્ધ થતું હોતું નથી. અને રક્તદાતા માટે અને લોહી માટે ફાંફા મારતા લાચાર લોકોને મેં જોયા છે.
આવી પરિસ્થિતી ન ઊભી થાય તે માટે મને એક નવો વિચાર-એક નવતર આઈડિયા મારા દિમાગમાં આવ્યો છે, કે કેમ આપણે સૌ ભેગા મળીને એક ઓનલાઈન સૌ કોઈ જોઈ શકે તેવી એક ડીરેકટરી બ્લડડૉનર ની બનાવીએ નહી?! મારો વિચાર છે કે કોઈક આવો જ બ્લોગ બનાવીએ કે વેબસાઈટ બનાવીએ અથવા બ્લડડૉનર ગ્રૃપ બનાવીએ અને તેમાં આપણાં રક્તદાતાઓ સ્વૈચ્છિક રીતે પોતાના નામ, સરનામું, મોબાઈલ નંબર અને પોતાનું બ્લડગ્રૃપ લખીને મોકલે અથવા તેમાં ઉમેરાતાં જાય અને કોઈપણ લોહીની જરૂરિયાતવાળા વ્યકિત આ ડીરેકટરીમાંથી તેમના સૌથી નજીક પડતાં બ્લડડોનર ને સંપર્ક કરે!!વિદેશમાં પણ પોતાના શહેરમાં રહેતી વ્યકિત આ રીતે કોઈપણ ભારતીય બ્લડડૉનરને સહેલાઈથી સંપર્ક કરી શકે.
“આપ મૂએ, પીછે ડૂબ ગઈ દુનિયા!” હા, મરી ગયેલા માણસ માટે તો દુનિયા પણ…પણ આ આઈડિયા કદાચ તમારી ડૂબતી દુનિયાને બચાવી શકે. આ માટે તમારા અભિપ્રાય આવકાર્ય છે. તમારૂ કહેવું શું છે?! હા, આવા સમયે કોઈ નેટ ખોલીને જોવા કે ખા ખાં ખોળા ન કરે, પરંતુ પોતાના શહેર કે નજીક રહેતા બ્લડડૉનર વિશે ની માહિતી આ બ્લોગ કે વેબ પરથી મેળવીને નોંધ હંમેશા રાખી શકાય. પીડીએફ ફાઈલ માં પણ યાદી બનાવી શકાય. શું આ બાબતે મને આપણો સહકાર મળશે. તમારા સુચન તથા અભિપ્રાયની અપેક્ષા સહ…
Posted in Articles, કરંટ ટોપિક, પર્સનાલિટી, પ્રેરણા ની પરબ, યુવા, લેખો, વિશેષ લેખ, સમાચાર, tagged Articles, પ્રેરણા ની પરબ, યુવા, લેખો, સમાચાર, Beta r Society, Charity, News, Social work, Society, Youth Activity, Yuva on સપ્ટેમ્બર 10, 2009| Leave a Comment »
ડૉ.મૌલિક શાહ સાહેબ શ્રી મારા-તમારાથી અજાણ્યા નથી. તેઓ હાલમાં જામનગર માં એમપી શાહ મેડીકલ કોલેજમાં ના એશોશિયેટ પ્રોફેસર અને ગુરૂ ગોવિંદસિંહ હોસ્પિટલ માં બાળકો ના દાકતર તરીકે સેવા આપે છે અને તેમના બ્લોગો દ્વારા આપણને સેવા આપે છે. તેમના દ્વારા એક પુસ્તક કે જે તેમના બ્લોગનું પણ નામ છે તે
‘માતૃત્વની કેડીએ’ ની પ્રથમ આવૃતિ બહાર પડતાં ની સાથે જ પ્રથમ ધડાકે ૨૦૦૦ પ્રત વેચાઈ ગઈ છે અને તેની હવે બીજી આવૃતિ પણ બહાર પડી ગઈ છે. આ પુસ્તકની રોયલ્ટી તેઓ ગરીબ બાળ દર્દીઓની સારવાર ના ખર્ચ અર્થે વાપરવાના છે તે જાણીને ખુબ જ આંનદ થયો. તેમનું આ કાર્ય અને પગલું સાહિત્ય અને સમાજ સેવા માં એક આવકારદાયક અને પ્રેરણાદાયી પ્રસંશનીય પગલું છે. તે માટે તમને જેટલા અભિનંદન આપીએ તેટલાં ઓછાં પડે…
દાકતરો નો વ્યવસાય સેવા નો વ્યવસાય છે, પરંતુ હાલમાં તો દાકતરો જે પોતે ખર્ચ કરીને ભણ્યાં હોય છે તે તેમની ફી દ્વારા ડબલ વસુલ કરતાં હોય છે અને ઓપરેશન ટેબલ પર ફી મૂકયા પછી જ કેસ હાથમાં લેતા હોય છે. ત્યારે આવા સમયે ડૉ.મૌલિક શાહ જેવા સેવાની સુવાસ ફેલાવતા દાકતરો ખુબ જ જૂજ-ઓછાં જોવા મળે. આપણને તેઓ તેમનાં બ્લોગ દ્વારા સરસ સમજણ આપતા અને સાથે ચિત્રો તથા વિડીયો કલીંપીંગ દ્વારા જે રીતે સમજણ આપવાની રજૂઆત છે તે લાજવાબ અને પ્રસંશનીય છે. તેઓ આપણે માટે પ્રેરણા ની પરબ છે…
મારા મિત્રો અને વાચકોને અનુરોધ છે કે આપ તમારા માટે અને તમારા સ્નેહી સ્વજનો માટે -તેમને પ્રસંગોપાત ભેટ આપવા માટે આ પુસ્તક જરૂરથી ખરીદીને આ નેક અને સારા સેવાકીય કાર્યમાં સહકાર આપો. તમારા ઓર્ડર આ પુસ્તકની જેટલી બહોળી સંખ્યામાં નોધાવા હોય તેટલાં નોધાવી ને ગરીબ બાળ દર્દીઓની સેવાની તમારી ફરજ પૂરી કરો.
વધુ માહિતી માટે આ લીંક ને કલિક કરોઃ ‘માતૃત્વની કેડીએ’
Posted in Articles, કરંટ ટોપિક, પર્સનાલિટી, પ્રેરણા ની પરબ, યુવા, લેખો, વિશેષ લેખ, સમાચાર, Uncategorized, tagged Articles, કરંટ ટોપિક, કરંટ પોઈન્ટ, પર્સનાલિટી, યુવા, યુવારોજગાર, લેખો, વિશેષ લેખ, સમાચાર, Beta r Society, Charity, Media, News, Social work, Society, Youth Activity, Yuva on સપ્ટેમ્બર 3, 2009| 13 Comments »
Posted in Articles, કરંટ ટોપિક, પર્સનાલિટી, યુવા, લેખો, વિશેષ લેખ, સમાચાર, Uncategorized, tagged Articles, કરંટ ટોપિક, કરંટ પોઈન્ટ, પર્સનાલિટી ડેવલોપમેન્ટ, યુવારોજગાર, લેખો, વિશેષ લેખ, સમાચાર, Beta r Society, Charity, Media, News, Social work, Society, Youth Activity on ઓગસ્ટ 29, 2009| 6 Comments »
સોમ | મંગળ | બુધ | ગુરુ | F | શનિ | રવિ |
---|---|---|---|---|---|---|
1 | ||||||
2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 |
16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
30 | 31 |