Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘News’

Gujarat Gaun Seva Pasandagi Mandal GSSSB has announced Exam date change for the 2480 Revenue Talati due to Election Code of Conduct

Post Details:
Post Name: Revenue Talati Class 3

No. of Post: 2480 Posts

Exam will be conducted on: 28-02-2016

More Details and follow as per Official Notification: Click Here (વધુ…)

Read Full Post »

Gujarat Khel Mahakumbh 2015, Sports Authority of Gujarat has been released Khel Mahakumbh 2015 Notification to inform the sports persons that this year’s khel mahakumbh. The registrations for this event are started from 04th December 2015. The candidates who are interested to this sport festival must make their registration at the official website http://www.khelmahakumbh.org

Total 27 Game Khel Mahakumbh 2015-2016 . Please Check official http://www.Khelmahakumbh.org site for full details and online registration.

(વધુ…)

Read Full Post »

Gujarat Police Bharti Board GPRB 2015 has announced Interview schedule for the the Police Sub Inspector PSI / Assistant Sub Inspector ASI. PSI / ASI Interview is to be schedule from 20-07-2015 to 10-08-2015

Post Details:
Post Name: Police Sub Inspector PSI / Assistant Sub Inspector ASI
Interview Date: 20-07-2015 to 10-08-2015
Download Call Letter: Click Here
List of Qualified Candidates: Click Here
(વધુ…)

Read Full Post »

Govt.of Gujaratબાર કાઉન્સિલ ઓફ ગુજરાત માં સેક્રેટરી અને જુ. કલાર્કની જગ્યા માટે અરજીઓ મંગાવવામાં આવે છે. જેની વિગત નીચે મુજબ છે અને વધુ વિગત માટે આપેલ લીંક પર કલ્કિ કરો.

Bar Council of Gujarat Recruitment 2015 for Secretary and Junior Clerk posts

Post Details:
Post Name: Secretary
Post Name: Junior Clerk

Age : 23 to 30 Years

How to Apply

The Applicant is requested to apply for the above post and submit the application with details profile / bio data in a sealed covered mentioning on top “APPLICATION FOR THE POST OF JUNIOR CLERK” addressed to “The Chairman, Executive Committee, Bar Council of Gujarat, 3rd Floor, Satyamev Complex, Opp: High Court of Gujarat, Sola-Ahmedabad – 380060.

Last Date of Application: 12.03.2015
(વધુ…)

Read Full Post »

My Dear All Readers,

A already published YUVAROJAGAR Edition – 31-32, Subscriber find attached file શું તમે આ અંક વાંચ્યો?

વાચક મિત્રો,
યુવારોજગારનો અંક-૩૧-૩૨ પ્રસિદ્ધ થઈ ગયેલો, જે તમો ને મળી ગયો હશે, અને હવે તમને અંક નં- ૩૩ અને ૩૪ પણ રબેતા મુજબ મળી જશે. આશા રાખું છે કે “યુવારોજગાર” નો દરેક અંક તમારે માટે નવી પ્રગતિ ના નવા દ્વાર ખોલે.

  • તંત્રીઃ યુવારોજગાર

Yuvarojagar_Edition-31-32_11.02.2015

Read Full Post »

My Dear All Readers,
A published new YUVAROJAGAR Edition – 27, Subcriber find your’s e-mail
વાચક મિત્રો,
યુવારોજગારનો અંક-૨૭ પ્રસિદ્ધ થઈ ગયો છે, તમારું ઈ-મેલ ચકાસો અને એટેચડ ફાઈલ ડાઉનલોડ કરશો, અંક-૨૭ તમારી સ્ક્રીન પર….
તમે લવાજમ ભર્યું તે બદલ તમારો ખુબ- ખુબ આભાર. તમારાં સુચનો આવકાર્ય છે. તમે તમારાં અન્ય મિત્રોને લવાજમ ભરવા માટે કહો અને સજેસ્ટ કરો અને તે દ્વારા અમોને યોગદાન આપો.

ના ભર્યું હોય તો તુરંત લવાજમ ભરો અને નૌકરી માટે નિચિંત બની જાઓ…એટલે કે ચિંતામાંથી મુક્ત…

With Thanks & Regards,

YUVAROJAGAR Team

Yuvarojagar_Edition-27_13.11.2014

Yuvarojagar_Edi_27_Adv

Read Full Post »

વાંચવા જેવું એક અમૂલ્ય પુસ્તક-‘કર્મયોગ’ લેખક – શ્રી નરેન્દ્ર મોદી

મિત્રો, દિવાળીની સાફ – સફાઈ કરતાં કરતાં, અચાનક જ એક અમૂલ્ય પુસ્તક હાથ લાધ્યું -કર્મયોગ. અને તમે જાણો છો તેના લેખક કોણ છે?
– આ પુસ્તક લખ્યું ત્યારે તેઓ ગુજરાતનાં મુખ્યમંત્રી હતા અને હાલ દેશના વડાપ્રધાન છે. જી, હા. આ પુસ્તક લોકલાડિલા આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ લખેલ છે. તેને આપ પુસ્તક કહો કે તેમનો સંદેશ, જે કહો તે પરંતુ છે હ્રદયને સ્પર્શી જાય તેવું. આપે ના વાંચ્યું હોય તો અહીં પ્રસ્તૃત છે તેના કેટલાંક પાનાં…..

Cover Page
Inside page

Page No.42-43
Page No.44-45
Page No.46-47
Page No.48-49
Page No.50-51
Page No.52-53
Page No.54-55

Read Full Post »

Older Posts »

%d bloggers like this: