This slideshow requires JavaScript.
મારા વ્હાલા યુવા મિત્રો,
તમારા તરફ થી “યુવારોજગાર” ને ખુબ જ વ્હાલ મળી રહ્યો છે.ઘણાં બધા મિત્રો ના ફોન અને લખ્લૂંટ ઈમેલ આવ્યા કરે છે. પરંતુ સમય ના અભાવે હું નવી પોસ્ટ મૂકી નથી શકતો તેમજ તમને નેટ પર મળી શક્તો નથી તે બદલ દિલગીર છું…કેમેક, અમે સ્કૂલ બનાવવાના નવા સામાજીક કાર્યને પૂરુ કરવામાં પડયા છે. આ ભારત ની પ્રથમ ઈંગ્લિશ મિડીયમ સ્કૂલ હશે કે જેમા એકપણ પૈસાની ફી આપ્યા વગર બાળક ભણી શકે…કચ્છ માં આર્થિક રીતે પછાત વિધાર્થીઓ ને અંગ્રેજીમાં ભણાવવા માટેનૂં અમે બીડું ઝડ્પ્યું છે અને તેમાં તમારો સાથ અને સહકાર જેવો મળીયો છે તેવો જ અમો ને મળતો રહેશે તેવી હું આશા રાખું છું…
પરંતુ હવે આપણે નેટ પર દર સાપ્તાહે મળીશું, દર સાપ્તાહે “યુવારોજગાર” નિયમીત રીતે પ્રગટ થશે અને આ રોજગાર અને સમાજલક્ષી અને ઉચ્ચ વિચારલક્ષી ન્યુઝપેપરની PDF ફાઈલ તમને તમારા ઈ-મેલ પર નિયમીત મળી જશે.આ માટે તમારા ઈ-મેલ આઈદી મોકલી આપો. “યુવારોજગાર” ના દળદાર અંક માં તમારી સ્ટાફ માટે ની ભરતી ની જાહેરાત કે ધંધા-રોજગાર ની જાહેરાત મને ઝડપથી મોકલો. તે માટે વાંચવા માટે અહી કલિક કરોઃ
મારા વ્હાલા નૌકરીવાંચ્છું ઉમેદવારો તમે જે-તે પોસ્ટ ની કોમેન્ટ ની અંદર તમારા બાયોડેટા પ્લીઝ પેસ્ટ ન કરો, પરંતુ તે મને આ મારા ઈ-મેલ આઈડી પર મોકલી આપોઃ yuarojagar@in.com
આ અંક માટે ના તમારા લેખ કે જે યુવાનો ને પ્રેરણા અને ઉચ્ચવિચાર આપી શકે તેવા હોય તો અમને મોકલો. લેખ અને જાહેરાત મારા ઈમેલ પર મોકલો premshrimali47@gmail.com
ઘણા મિત્રો યુવારોજગાર ના વાર્ષિક લવાજમ વિશે વારંવાર પૂછતાં હોય છે તે બાબતે જણાવવાનું કે “યુવારોજગાર” નું વાર્ષિક લવાજમ રુ ૨૦૦/- છે. તેમાં સૌ પ્રથમ તમને અમે પિડીએફ ફાઈલ દ્વારા તમાર ઇમેલ પર અંક મોકલીશું. આ લવાજમ ની સ્કીમ ફકત પંદર દિવસ માટે જ છે ત્યારબાદ લવાજમ રુ.૩૦૦/- થઈ જશે. તેથી તે માટે નો ચેક કે ડીડી મને ઝડપ મોકલી આપો.ચેક કે ડીડી Editor-yuvarojagar ના નામે મોકલશો.આ માટેની વધુ માહિતી માટે તમે મને SMS or e-mail કરો કે ફોન કરો…ચેક કે ડીડી નીચેના સરનામું હું તમને મોકલી આપીશ.

હું આશા રાખુંછું જેવો સાથ અને સહકાર મળ્યો છે તેવો મળ્તો રહેશે…એકવાતની નોંધ લેશો કે “યુવારોજગાર” ના વેબ બ્લોગ પર અમૂક જ જાહેરાતો મૂકી શકાય છે, જ્યારે અંક માં તમને નૌકરીથી લઈને અભ્યાસ, કેરિયર, એડમિશન, કોલેજ કોર્નર, ચર્હઅ, યુવામંચ, વિગેરેનો વિશાળ ખજાનો મળશે.
મારે તમારા જેવા યુવા મિત્રો ની મારા”યુવારોજગાર” માટે ખુબ જ જરુર છે, શું તમે તેમાં જોડાવા ઈચ્છતા હોય અને તમારા ઍરિયામાં રહી ને જ જો સાહિત્ય, રોજગાર, શિક્ષણ, અને સમાજ કાર્ય જેવી પ્રવ્રુત્તિ કરવા ઇચ્છતા હોય તો પ્લીઝ મને રિપ્લે આપો અથવા કોલ કરો….મને ફ્રી કોલ કે SMS કરવા માટે અહીં કલિક કરો “યુવારોજગાર”
મારે તમારા જેવા યુવા મિત્રો ની મારા”યુવારોજગાર” માટે ખુબ જ જરુર છે, શું તમે તેમાં જોડાવા ઈચ્છતા હોય અને તમારા ઍરિયામાં રહી ને જ જો સાહિત્ય, રોજગાર, શિક્ષણ, અને સમાજ કાર્ય જેવી પ્રવ્રુત્તિ કરવા ઇચ્છતા હોય તો પ્લીઝ મને રિપ્લે આપો અથવા ફ્રી કોલ કે SMS કરવા માટે અહીં કલિક કરો “યુવારોજગાર”
23.168474
70.155612
Like this:
Like Loading...
Read Full Post »