Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘પર્સનાલિટી’

My Dear All Readers, A published new YUVAROJAGAR Edition – 29-30, Subscriber find attached file વાચક મિત્રો, યુવારોજગારનો અંક-૨૯-૩૦ પ્રસિદ્ધ થઈ ગયો છે, તમારું ઈ-મેલ ચકાસો અને એટેચડ ફાઈલ ડાઉનલોડ કરશો, અંક-૨૯-૩૦ તમારી સ્ક્રીન પર…. તમે લવાજમ ભર્યું તે બદલ તમારો ખુબ- ખુબ આભાર. તમારાં સુચનો આવકાર્ય છે. તમે તમારાં અન્ય મિત્રોને લવાજમ ભરવા માટે કહો અને સજેસ્ટ કરો અને તે દ્વારા અમોને યોગદાન આપો. ના ભર્યું હોય તો તુરંત લવાજમ ભરો અને નૌકરી માટે નિચિંત બની જાઓ…એટલે કે ચિંતામાંથી મુક્ત…

Highlight Of Edition: આ અંકના આકર્ષણોઃ

અમદાવાદ માં વૉક-ઈન – ઈન્ટરવ્યું Walk-In-Interview for the Posts :
1. Domestic Tower Package Counter Staff
2. International  Tower Package Counter Staff On Page No. 3
અમદાવાદ માં વૉક-ઈન – ઈન્ટરવ્યું – Maruti Suzuki Showroom  at Ahmedabad  Walk-in-interview for Sales Executive On Page No. 3

ACME International Ltd at Ahmedabad  Walk-in-interview  2Days For Marketing Manager,  Sales Executive & Back Office er for Marketing Support On Page No. 3

YOU CAN APPLY FOR THESE JOBS IN THE OFFICER ENTRY  In HQ Eastern Air Command IAF Recruitment 2015 – 87 MTS, Mess Staff & Other Posts: On Page No.4

  • South East Central Railway Recruitment 2015 – 51 Sports Quota Posts ON Page No.4
  • National Highways Authority of India NHAI has published a notification for the recruitment of Deputy Manager ON Page No.4
  • GIR Somnath Mission Management Unit Recruitment 2015 ON Page No.4
  • CIMFR Recruitment 2015 – Walk in for Project Asst Level- I Posts ON Page No.4

HQ Eastern Air Command IAF Recruitment 2015 – 87 MTS, Mess Staff & Other Posts ON Page No.4

Indian Army Recruitment 2015 – 903 Havildar Education, JCO & Other Posts ON Page No.5

LIC India Recruitment 2015 – Apply Online for 200 Asst Administrative Officer Posts

  • Civil Engg, Associate Require Managers/ Admin Officers/  Marketing Sales Exe., Receptionist  on Page No.8

With Thanks & Regards,

YUVAROJAGAR Team Yuvarojagar_Edition-29-30_03.01.2015 Yuvarojagar_Edi_29-30_Adv

Read Full Post »

વાંચવા જેવું એક અમૂલ્ય પુસ્તક-‘કર્મયોગ’ લેખક – શ્રી નરેન્દ્ર મોદી

મિત્રો, દિવાળીની સાફ – સફાઈ કરતાં કરતાં, અચાનક જ એક અમૂલ્ય પુસ્તક હાથ લાધ્યું -કર્મયોગ. અને તમે જાણો છો તેના લેખક કોણ છે?
– આ પુસ્તક લખ્યું ત્યારે તેઓ ગુજરાતનાં મુખ્યમંત્રી હતા અને હાલ દેશના વડાપ્રધાન છે. જી, હા. આ પુસ્તક લોકલાડિલા આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ લખેલ છે. તેને આપ પુસ્તક કહો કે તેમનો સંદેશ, જે કહો તે પરંતુ છે હ્રદયને સ્પર્શી જાય તેવું. આપે ના વાંચ્યું હોય તો અહીં પ્રસ્તૃત છે તેના કેટલાંક પાનાં…..

Cover Page
Inside page

Page No.42-43
Page No.44-45
Page No.46-47
Page No.48-49
Page No.50-51
Page No.52-53
Page No.54-55

Read Full Post »

KSRTC Recruitment 2011 – Online Application for 1200 Drivers Cum Conductors Posts KSRTC Recruitment 2011 – Online Application for 1200 Drivers Cum Conductors Posts: Karnataka State Road Transport Corporation – KSRTC has calling online applications from eligible and qualified candidates for the recruitment of Drivers (Backlog) and Driver-cum-Conductors (Grade-3) vacancies at NWKRTC Units at Hubli, Belgaum, Bagalkot, Haveri, Gadag, Uttara Kannada, Sirsi, Chikkodi through Direct Recruitment. Those who are eligible candidates have to apply through online on or before 27-08-2011, until 5.30 PM. The information about age limit, educational qualification, how to apply and other information of KSRTC Recruitment is mentioned below… KSRTC Recruitment vacancy details: Total no. of posts: 1200 vacancies Name of the posts: Drivers-cum-conductors: 1200 vacancies Pay scale: Rs 5660-90-5840-130-6620-170-7470-220-7910-280-8750-340-9430/- Age limit: The candidate’s age limit is minimum 24 years and maximum 35 years (38 years for OBC, 40 years for SC/ST/Cat-1). Educational qualification: Candidates pass in SSLC, Valid Heavy Vehicle Driving License (Should have registered before 2 years) Valid Passenger Vehicle License and Karnataka PSV Badge Valid Conductor License and Karnataka Badge. Application fee: Candidates pay the fee for Rs 300/- for general candidates and Rs 150/- for SC/ST/Cat-1/Ex-S Candidates), payable at Corporation bank. Selection procedure: The mode of selection is Original Document Verification / Physical Fitness Test / Driving Test basis. How to apply: The eligible candidates have to apply through online from the KSRTC website on or before 27-08-2011. The candidates follow the instructions at the time of online apply. Closing date for online submission: 27-08-2011, until 5.30 PM. For more information about age limit, educational qualification, pay scale, how to apply, selection process, no. of posts, experience, application fee, closing date for online submission and other information of KSRTC is available at following link… KSRTC Recruitment 2011 Advt Details Click here for Fee Payment Challan Click here for Online Application Format Click here for Instructions of Online Apply Click here for Re-print Application & Challan

Read Full Post »

Hi! Dear All,

This New Year, may you be blessed with good fortune as long as Ganeshji’s trunk, wealth and prosperity as big as his stomach, happiness as sweet as his ladoos and may your trouble be as small as his mouse. Happy  & Prosperous New Year !

With Regards,

PRAVIN K.SHRIMALI

અમારા વહાલાં વાચકો તથા મારા સાહિત્યકાર મિત્રો તથા યુવારોજગાર ના તમામ શુભેચ્છકો મે “યુવારોજગાર” તરફથી નવા વર્ષની ખોબલે – ખોબલે હાર્દિક શુભકામના તથા નવા વર્ષની શુભે્ચ્છા

-પ્રવિણ કે.શ્રીમાળી

તથા
“યુવારોજગાર” પરિવાર

Read Full Post »

તમે આટલું તો કરી જ શકો…યુવા ઝુંબેશ…જાગો…યુવા..જાગો !! ભાગ-૨

(વધુ…)

Read Full Post »

_JobInterviewBody

વ્યકિત્તવ ઘડતર માટે આટલું કરો

-બજાર માં મળતાં સારં પુસ્તકો અને સમયિકો હમેંશા વાંચો.

-સફળ વ્યકિતઅઓ ને મળતાં રહો કે તેમના વ્યખ્યાનો સાંભળવા જાવ અને તેમના વિશેના પુસ્તકો વાંચો.

-સારા અને ઉપયોગી લેખો વાંચવાની આદત પાડો.

-તમારી પર્સનાલિટી માત્ર આકર્ષક જ નહીં, પરંતુ સાથે સાથે અસરકારક પર્સનાલિટી પણ બનાવો.

-સફળ મહાનુભાવોના જીવન ચરિત્ર વાંચો.

-નિષ્ફળતાથી કયારેય નાસીપાસ ના થશો, તેના કારણ ને જાણી તેને સુધારવા નો પ્રયત્ન કરો.

-દિવસ દરમિયાનના કાર્યો નું રાત્રે સુતાં પહેલાં મંથન કરો.

-બજાર માં મળતાં સારં પુસ્તકો અને સમયિકો હમેંશા વાંચો.

Read Full Post »

%d bloggers like this: