મિત્રો,
જ્યારે આખા વિશ્વનો કોરોનો વાઈરસ જેવી મહામારી બિમારીએ ભરડો લીધો છે અને વિશ્વ આખું કૉરૉનામય બનીને શિકારી બાજને જોઈને પારેવાંની જેમ ફ્ફડી રહ્યું છે અને તેની સામે લડત આપી રહ્યું છે, ત્યારે કેટલાક સમાજના દુશ્મનો ખુલ્લેઆમ અલગ અલગ બહાના બતાવીન માત્ર મજા લેવા (અમે કેવા છે તે બતાવવા કે વ્યસન ના સામાન માટે ) ઘુમી રહ્યા છે. અને તેના માટે વાર્ંવાર સરકારને કરગરવું પડે,પૉલિસનો ડારો રાખવો પડે, સતત પેટ્રોલિંગ કરવું પડે ક્ડક બનવું પડે, ડ્રૉન દ્વાર દયાન રાખવું પડે આનાથી મોટી શરમ જનક બાબત કઈ હોઈ શકે???
સરકાર જે પગલાં લઈ રહી છ અને આ બધું જે કંઈ કરી રહી છે તે કોણા માટે????!!
જો આવું જ રહ્યું તો, ઈટલી, સ્પેન, અમેરિકા અને ચીન જેવા હાલ થવાના એ નક્કી છે, માટે સરકાર ને સહકાર આપો અને તેના આદેશનો અમલ કરો અને એક જવાબદાર નાગરિક તરીકે આટલું કરો દયાનમાં લો – અમલમાં લો. (વધુ…)
Posts Tagged ‘કરંટ ટોપિક’
COVID-19 & Lock-down, કોરોના વાઇરસ નાં હાહાકારમાં અને લોડાઉનમાં આટલું તો કરો
Posted in યુવા, Uncategorized, Yuvarojagar, tagged કરંટ ટોપિક, કરંટ પોઈન્ટ, યુવા, યુવારોજગાર, વિશેષ લેખ, સમાચાર on માર્ચ 29, 2020| Leave a Comment »
OJAS Gujarat – Talim Rojgar,Gujarat Recruitment for 1426 Post of Supervisor Instructor Class 3 Recruitment 2015
Posted in યુવા, રોજગાર સમાચાર, Govt. JOB, News, Sarkari Naukari, Uncategorized, Yuvarojagar, tagged કરંટ ટોપિક, યુવા, યુવારોજગાર, Beta r Society, Govt.Job, Rojagar Samachar, Youth Activity, Yuva, Yuvarojagar on સપ્ટેમ્બર 8, 2015| Leave a Comment »
OJAS Gujarat – Talim Rojgar,Gujarat Recruitment for 1426 Supervisor Instructor Class 3 Recruitment 2015
Total No.of Posts:1426
Post Name : Supervisor Instructor
Salary : Rs.13,500/- fix for 5 Years
Important Date:
Online Application Start Date:04-09-2015
Online Application Last Date:14-10-2015
Click here for On-line apply: http://ojas.guj.nic.in OR http://tallmrojgar.gujarat.gov.in
(વધુ…)
રાઈટ ટુ એજ્યુકેશન ના નિયમ મુજબ ૨૫% ગરીબ વિધર્થીઓને દરેક સરકારી/ખાનગી શાળાઓમાં વિનામૂલ્યે પ્રવેશ કેટલી સ્કૂલો આપે છે?!
Posted in યુવા, News, Uncategorized, Yuvarojagar, tagged Articles, કરંટ ટોપિક, કરંટ પોઈન્ટ, યુવા, યુવારોજગાર, લેખો, વિશેષ લેખ, Society, Youth Activity, Yuva, Yuvarojagar on નવેમ્બર 19, 2014| Leave a Comment »
<strong>રાઈટ ટુ એજ્યુકેશન ના નિયમ મુજબ કોઈપણ ગરીબ બાળકોને માટે ૨૫% સીટો કોઈપણ સરકારી કે ખાનગી સ્કૂલોમાં અનામત રાખીને તેમને વિનામૂલ્યે પ્રવેશ આપવો, ગુજરાત સરકારે તથા શિક્ષણ બોર્ડે તે અંગેનો ઠરાવ તથા પરિપત્ર છેક ૨૦૧૨માં બહાર પાડવા છતાં કેટલીયે ખાનગી શાળાઓ તેનો અમલ જાણી જોઈને કરતી નથી અને આંખ આડા કાન કરતી રહે છે (તગડી ફી કોણ જતી કરે?!). જે ગરીબ છે તેમને આવા નિયમની જાણ નથી (કેમકે ઘણખરાં સામાન્ય માણસો કે જેઓ મજૂરી કરી ને ગુજરાન ચલાવતાં હોઈ તેમને તેમના બાળકોને ભણવા માટે તો માત્ર સરકારી શાળા એજ એકમાત્ર વિકલ્પ છે તેમ માનતા હોઈ છે અને અંગ્રેજી માદયમ એટલે મોંઘી ફી અને તે માત્ર તેમના બાળકો માટે સપનું) અથવા તેઓને જો જાણ હોઈ તોય સ્કૂલના વ્યવસ્થાપકો અસ્ટ્મ - પસ્ટમ સમજાવીને પાછા તગેડીદે. મેં ખુદ કયાંય સંભળ્યું નથી કે કોઈ ઈંગ્લીશ મિડીયમ સ્કૂલે કોઈ ગરીબ વિધાર્થીને વિનામૂલ્યે પ્રવેશ આપ્યો હોઈ કે એવું કોઈ ઉદાહરણ કે દાખલો હોઈ. મેં ત્યાં સુધી સાંભળેલ છે કે નગરપાલિકા સંચાલિત સરકારી શાળામાંથી પ્રાથમિક શિક્ષણ મેળવ્યાં પછી હાઈસ્કૂલમાં જયારે આ વિધાર્થીઓ પ્રવેશ માટે અરજી કરે તો તેમને ઝડપથી પ્રવેશ આપતાં નથી અને કોઈપણ બહાના હેઠળ તેને ટાળી દેવામાં આવે છે. એટલે સુધી કે આવી શાળાઓ જાતિ આધારિત ભેદભાવ રાખીને અને ગરીબ વિધાર્થીઓને પ્રવેશથી વંચિત રાખે છે અને વિધાર્થીઓના ફેમિલીનું આર્થિક બ્રેકગ્રાઉન્ડ જોઈને જ પ્રવેશ આપે છે. આ તો વૈપારીકરણની હદ થઈ ગઈ? અને ફી પણ મનઘડત, પોતાને જેમ ફાવે તેમ લેવામાં આવે છે, આ ફીનું સ્ટ્ર્કચર નક્કી કરતો એક સમાન ફી નો કાયદો ઘડવાની સરકારે તાતી જરૂર છે.
આ માટે આપણે શું કરી શકીએ ? આ સોચ ને લઈને જ બધા ચાલે છે….
પરંતુ આપણે વિધાદાન માટે આટલું તો જરૂરથી કરી શકીએ..
- આપણે જો ભણેલ ગણેલ સુશિક્ષિત હોઈએ તો આપણી કાબેલિયતને દાવ પર લગાવીને, થોડો સમય તેના માટે નીકાળીને તમારી આજુબાજુ જો કોઈ આવું બાળક કે વિધાર્થી નજરે પડે તો તેને મદદ કરો.
-
તેને સ્કૂલે લઈ જઈને પ્રવેશ અપાવવામાં મદદ કરો.
-
સ્કૂલનો ટ્ર્સ્ટી કે સંચાલક ન માને તો, તેના પાસેથી તમો પ્રથમ તે માહિતી મેળવો કે જે વર્ગમાં પ્રવેશ મેળવવાનો છે, તેમાં કેટલાં વિધાર્થીઓની મંજુરી શિક્ષણ ખાતામાંથી મળેલ છે. અને તે મુજબની સંખ્યા ભરાઈ ગયેલ છે કે ખાલી છે?…
આ પ્રકારનાં વધુ લેખો વાંચવાં માટે વાંચો “યુવારોજગાર” (વધુ…)
अभी बोला, अभी फोक -याने वॉ है-“आप”, हाथी के दांत दिखाने के और चबाने के अलग अलग होते है वॉ कहावत शायद “आप” अभीस सार्थके कर रहा है – तो सोच लो पांच साल में कया होगा!!!??
Posted in Articles, કરંટ ટોપિક, યુવા, લેખો, વિશેષ લેખ, સમાચાર, Free SMS, News, samachar, Uncategorized, tagged Articles, કરંટ ટોપિક, કરંટ પોઈન્ટ, યુવા, યુવારોજગાર, લેખો, વિશેષ લેખ, સમાચાર, Media, News, Youth Activity, Yuva on જાન્યુઆરી 5, 2014| Leave a Comment »
सत्ता हांसिल करने के बाद “आम अदमी हुं” लोगोवाली टोपी उतर गई
अभी – अभी दिल्ही के शासन पर आनेवाली आम आदमी पार्टीने बडे बडे वादे और बडे बडे दर्शन आम प्रजाको बताये, पार्टि अदयक्ष अरविंद केजरीवाल दिल्ही तख्त पर बिराजमान होने वालेथी उसी दिन बहुतही आम बनके प्रदर्शन कीया, आम अदमी की तरह शपथ ग्रहण करने मेट्रो रेल और बस में आये,सरकार में आने से पहेले जो लोग सरकारी गाडीया या सरकारी मकान का उपयोग नहीं करने का एलान करते थे, आज वोही लोग टोयटो जैसी सरकारी गाडीओ और आलीशान सरकारी बंगलो या फलेटमें रहेना चाहते है…7/6 और 7/7, भगवान दास रोड, नई दिल्ली। ईस भवन में रहेना चाहते है, केजरीवाल। ईसमे एक फलेट में वॉ और दूसरामें “आप”का उनका कैंप कार्यालय होगा। समाचार जंगल में आग की तरह फैला। लोगों को लगता था कि केजरीवाल साधारण ‘क्वार्टर’ में रहेंगे, दिल्ली के आम आदमी की तरह। पर यह तो आलीशान फ्लैट था! लाखों रुपये महीने के किराये वाला। बेचने चलो, तो करोड़ों मिल जाएं। कीमत और रहन-सहन के हिसाब से आम आदमी के सपनों से भी कोसों दूर है,कई सवाल अनुत्तरित रह गए।. अभी सुना है के “में आम अदमी हुं” लोगोवाली टोपी उतारने का आदेशहो गया, अब देखते है के आम आदमी के नाम पे कया कया उतरता है।तो कया हुआ तेरा वादा…वॉ कसम…वॉ ईरादे…कया हुआ?!!हाथी के दांत दिखाने के और चबाने के अलग अलग होते है वॉ कहावत शायद “आप” अभीसे सार्थक कर रहा है – तो सोच लो पांच साल में कया होगा!!!?? नाम बडे दर्शन छोटे?? और कया?…
ન્યુઝ ચેનલો માટે મહત્ત્વના રાષ્ટ્રીય સમાચાર – પ્રજાનો સમય બરબાદ કરવાનો!!
Posted in કરંટ ટોપિક, News, samachar, Uncategorized, Yuvarojagar, tagged Articles, કરંટ ટોપિક, યુવા, યુવારોજગાર, વિશેષ લેખ, સમાચાર, Media, News, Youth Activity on જુલાઇ 30, 2013| 2 Comments »
ન્યુઝ ચેનલો માટે મહત્ત્વના રાષ્ટ્રીય સમાચાર – પ્રજાનો સમય બરબાદ કરવાનો!!
પ્રજા સારી રીતે જાણે છે કે આજકાલ ન્યુઝ ચેનલો જે ચાલે છે તે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ના લીધે, તેમના બ્રેકીંગ ન્યુઝ ના લીધે ચાલે છે. ન્.મો શું ખાય છે, પીવે છે, શું બોલે છે, શું પહેરે ઓઢે છે, કંઈ જગ્યા મીટીગ છે…વિગેરે વિગેરે.
ગરીબી, સામાજિક કુરુઢિઓ, બેકારી- બેરોજગારી, બાળમજુરી, સ્ત્રી શોષણ – અત્યાચાર, પસ્ચિમ બંગાળ અન આસામના દંગા ફંસાદ, નીચું શિક્ષણ, કોંગ્રેસ સરકાર ના કરોડો રુપિયાના ભ્રાષ્ટાચાર ના કૌંભાડી ઘોંટાળા વિગેરે ન્યુઝ ચેનલો વાળા માટે કોઈ રાષ્ટ્રીય સમસ્યા કહી શકાય તેવા સમાચાર તેમન મત્તે છે જ નહી…
તેમના મત્તે-રાષ્ટ્રીય સમાચાર એટલે …અમેરિકા એ ન્.મો ને વિઝા ન આપ્યા તે રાષ્ટ્રીય સમસ્યા, સલમાન અને શાહરુખના અબોલાં ઈફ્તાર પાર્ટી વખતે તૂટયાં તે તેમનાં માટે રાષ્ટ્રીય સમસ્યા અને બ્રિકિંગ ન્યુઝ!!
સમચાર એવા છે કે કોંગ્રેસી કેટલાંક સાંસદોએ ઓબામાને પત્ર લખ્યો છે કે મોદીને વિઝાના આપતાં (બસ કોંગ્રેસીઓ માટેઆ જ કામ છે, કેમકે તેઓ પ્રજાના કામમાં તેમને રસ નથી તેટલો રસ મોદીની દિનચર્યામાં છે, કેમક પ્રજા માટે- તેમની સમસ્યા માટે અથવા પાકિસ્તાન ના સરહદી અવંળચંડાઈ વિશે તેઓએ કદી ઓબામાને આવો પત્ર લખ્યો નથી અને લો નરેન્દ્ર મોદી ને વિઝા ન મળે તે હેતુથી પત્ર….) અરે, ન્.મો ને કયાં અમેરિકા જવાની જરુર છે, તે ભારતનું એવું નિર્માણ કરશે કે અમેરિકાના લોકોને ભારત આવવાં માટેના વિઝા માટેની પડાપડી કરવી પડે તેવી ક્ષમતા આ “આર્યનમેન”માં રહેલી છે તે એક પક્ષના નેતામાં નથી…
આજકાલ ન્યુઝચેનલના રિપોર્ટરઓ પાસે માત્ર નીચેના સમાચારો જ તેમના સોર્શમાં છે…
૧. તેમના મત્તે-રાષ્ટ્રીય સમાચાર એટલે …અમેરિકા એ ન્.મો ને વિઝા ન આપ્યા તે રાષ્ટ્રીય સમસ્યા (તેનો જવાબ તમે વાંચી ચુક્યાં છો)
૨. ૨૦૦૨માં થયેલ ગોધરાકાંડ( ગુજરાતમાં જ ૧૯૬૯માં કોંગ્રેસ વખતે થયેલ દંગા ફસાદ નું નામ ભુલે ચુકે પણ આ ટીવી ન્યુઝવાળાં કેમ લેતાં નથી?)
૩. ઈશરત જહાં એન્કઊન્ટર
૪. હિમાલય પર થતી ગ્લોબલ વૉર્મીંગ ની અસર.તેના થી પીગળતો બરફ અને દુનિયાનો નાશ
૫. ધોની અને તેનીક્રિકેટ ટીમ
આ ચાર પાંચ મુદાઓ સિવાય કોઈ સમાચાર આ ટીવી ન્યુઝચેનલ પાસે નથી.અને આવા ન્યુઝ જે કોઈ દેખે છે, તે તેમનો કિંમતી સમય વેડફે છે,બીજુ કંઈ નહીં….
ગુજરાત સરકારનું એક આવકાર દાયક પગલું – ગુટકા પર પ્રતિબંધ
Posted in Articles, કરંટ ટોપિક, યુવા, વિશેષ લેખ, સમાચાર, News, Uncategorized, Yuvarojagar, tagged Articles, કરંટ ટોપિક, કરંટ પોઈન્ટ, યુવારોજગાર, લેખો, વિશેષ લેખ, સમાચાર, Youth Activity, Yuva on સપ્ટેમ્બર 17, 2012| 1 Comment »
ગુજરાત સરકારનું એક આવકાર દાયક પગલું – ગુટકા પર પ્રતિબંધ
ગુજરાતમાં ગુટકા પર કાયમી પ્રતિબંધ એક આવકાર દાયક પગલું છે. અને તેનો અમલ સખત રીતે થઈ રહ્યો છે. સ્ટોકને આગળથી જ સ્ટોપ કરી દેવામાં આવ્યો છે, તે એક સરસ આવકારદાયક છે. જોકે કેટલાંક લોકો પાસે ખાનગીમાં જેટલો સ્ટોક છે તેટલો ખાનગી રીતે વેચી રહ્યાં છે.પર્ંતુ હવે તે પણ ખાલી થતાં ખરેખર ગુટકા હાલમાં તો કોઈ પણ દુકાને, પાન નાં ગલ્લે કે લારી પર મળતી નથી, તે એક સારી વાત છે. અને ગુટકા ન મળવાંથી જે વ્યસની છે, તેને થોડા દિવસ સુધી અકળામણ લાગશે, પર્ંતુ ધીરે ધીરે તેની લત છુટ્ટી જશે, તે વાત ચોક્કસ છે.અને તેમને ઘણાંએ બંધ કરવી પડી છે…તે એક મોટો લાભ યુવા લોકોને થયો છે…વ્યશનને રવાડે ચડેલ યુવાધન ની સ્વાસ્થય હવે જળવાશે. તે માટે લાડીલા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આભાર જેટલો માનીએ તેટલો ઓછો છે. જય જય ગર્વી ગુજરાત્!!
Now IBPS CWE for Rural Bank Recruitment also NABARD
Posted in Accesnt.com, કરંટ ટોપિક, યુવા, રોજગાર, રોજગાર સમાચાર, સમાચાર, Employee, employmennews.com, Employment News, Govt. JOB, Gujart Rojagar Samachar, Job, Job in Gujarat, Job...જોબ...નૌકરી ખાલી છે, Jobs, Naukari.com, News, Rojagar Samachar, Rojagar Samatchar, Rojagari, Rojagarsamachar, Rojgar, samachar, Sarkari Naukari, Yuvarojagar, tagged કરંટ ટોપિક, નૌકરી..જોબ, યુવા, યુવારોજગાર, સમાચાર, Engineer Job, Govt. Job, Job in Gujarat, Job News, Job...જોબ...નૌકરી ખાલી છે, News, Rojagar, Rojagar Samachar, Samachar, Youth Activity, Yuva, Yuvarojagar on મે 16, 2012| 2 Comments »
NABARD has issued an
advertisement in the
news papers for General
Public regarding the
new procedure for
recruitment of Officers and
Assistants in Regional Rural Banks
(RRBs) (Gramin Bank). The
advertisement says :
Government of India, Ministry of
Finance, Department of Financial
Services has decided to introduce
a Common Written Examination
(CWE) to be conducted by
Institute of Banking Personal
Selection (IBPS) for recruitment
of Officers and Office Assistants
(Multipurpose) in RRBs. The IBPS
will conduct the examination and
issue a valid Score Card to all the
qualifying candidates, which will
be pre-requisite for candidates to
to apply for above mentioned
cadres in the RRBs, when the
RRBs advertise the recruitment.
Details can had from
Employment News and other
news papers, as also from the
web sites of IBPS and concerned
RRBs.
Thus it shows that Government has
decided to make a common
examination for all the candidates
want to apply in Gramin Bank, like it
is currently applying for most of the
Nationalised Public Sector Banks.
This will be a good opportunity for
candidates to appear for only one
examination in the years and get
quality for all the RRBs.