સ્નેહી શ્રી,
મારા તથા મારા પરિવાર તરફ થી આપને તથા આપના પરિવારને દિવાળી અને નવા વર્ષ ના તહેવાર પર હાર્દિક શુભકામના.
દિવાળીનો આ તહેવાર સુખ, સંપતિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધી અને સદભાવનાની અવિરત ગંગા વહેતી રહે અને આપનો પરિવાર ને આ વર્ષ શુભદાયી, લાભદાયી, ફળદાયી નિવડે એજ અંતરની અભિલાષા સહ
નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ, સમૃધ્ધિ માં ઉત્તરો ઉત્તર વધારો થાય, દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય એવી શુભકામના….
HAPPY NEW YEAR
From: Pravin K. Shrimali &Family
પ્રવિણ કે.શ્રીમાળી
તથા પરિવાર તરફથી હાર્દિક શુભેચ્છા